પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૩૨
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખે ' ખીજી કેટલીક જગ્યાએ ઉપવાસ કરવામાં આવ્યા હતા અને સૂતર કાંતવામાં આવ્યું હતું. આવી નવીનતા આવકારદાયક છે. જે જે શુભ પ્રવૃત્તિ પોતાને સૂઝે અને ગતાત્માને માન્ય હોય એવીની વૃદ્ધિ નિમિત્ત આવી તિથિએ બનાવવી એ મૃત્યુ પામેલાં પ્રત્યેના આપા પ્રેમની સરસ નિશાની છે. સર ક્રાસ અને સાંતી ન જોડવામાં પ્રાણીયા છે. ચેામાસું ખાદ કરતાં કાસ વગેરે આપણે લગભગ નિર’તર વગરવિચાચે ચલાવીએ છીએ. આમાં વસ્તુતાએ લાભને બદલે હાનિ જ થાય છે, જ્યાં દર અવાડિયે આરામ લેવાના અને નાકરને તેમજ જાનવરને આરામ દેવાના રિવાજ છે ત્યાં લેકાએ કહ્યું ખાયું નથી; તેઓએ મેળવ્યું છે. એટલે મહાપુરુષાના અવસાન જેવા અવસરાએ કૈાસ વગેરે બંધ રાખીને નાકર, પશુ વિગેરેને આરામ આપવા એ રૂડા સ્મારભ છે. ખેાટી યા પશુ કુતરાને અને ગાયને લાડવા આપવામા ખાટી થા છે. આપણને લાડુ ગમે તેથી ગાય ને કુતરાંને પણ ગમે અથવા લાભ આપે એવું માનવાનું કઇ જ કારણ નથી. પશુઓના સ્વાદ બગલા નથી હૈtતા. મનુષ્યાના સ્વાદમાં જે ભેદે છે તે પશુઓનું કહેવું જ શું ! અંગ્રેજને લાડુ આપીએ તા તે ફેંકી દેશે. આપણામાંના ધાને તેઓની મીઠાઈ પસંદ નહિ પડે. મદ્રાસમાં કાઇ રૈાટલીનું જમણુ આપે તે મદ્રાસના હિંદી તે ખાઇ નહિ શકે. ૫'નખમાં ભાતનું જમણુ નિરક ચશે. તે પછી ગાયને અને કુતરાંને લાઠું આપવામાં શ