પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૩૩
ત્યાગમૂર્તિ.

નવીન વિધિ ૧૩૩ અર્થ હૈાય ? ગાય અને કુતરાં લાડુ ખાઇ જાય છે એ લાડુ ખવડાવવાના વાજબીપણાના પુરાવેા નથી. દુબળાં ઢારને ધાસ આપવું એ યા છે. પણ ગામડાંઓમાં તે દુબળાં ઢાર જ ન હાવાં જોઇએ. કુતરાંને ખાવાનું આપવું તેમાં દયા નથી; તેમાં મે તે। કેવળ અજ્ઞાન જોયું છે. આપણે ઊંધ વેચીને ઊજાગરા વહેારી લઈએ છીએ. કુતરાંને યેાગ્ય રીતે લલચાવી આપણે તેના વશ વધારીએ છીએ તે પછી તેમને નયિાતાં રાખી દુઃખળાં મનાવીએ છીએ. કુતરા તા માં પાળેલાં જ હાવાં જોઇએ. રખડતાં કુતરાની હસ્તી આપણા પાપની કે અજ્ઞાનની નિશાની છે. અમદાવાદ પેાતાનાં નધણિયાતાં કુતરાંને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલી યાધમ પાળ્યાના દાવા કરે છે. જરાસરખા યાધના વિચાર કરવાથી માલમ પડશે કે નામની દયા કરવા જતા એવડી ક્રૂરતા કે હિંસા થાય છે. એક તે એ કુતરાંઓને પોતાના વાતાવરણમાંથી કાઢવાની હિંસા અને ખીજી એવાં કુતરાંઓને પકડી ગરીબ ગામડાંઓની નજીક છેડી સેલવામાં ગામડાંઓ પ્રત્યે થતા હિંસા. રઢિયાળ કુતરાંના ઉપદ્રવને ઇલાજ સુન મનુષ્યએ ધાર્મિક ન્યાયૅવૃત્તિથી વિચાર કરી શેાધવા જોઇએ. આવાં કાર્યો સહાજના જે દૃાધમના સમ અભ્યાસ કરે તે જ થાય. અને તેમ નહ કરે તા છેવટ એવે સમય આવી રહ્યા છે કે જ્યારે ધમહીન સર્વાધીશા ઉતાવળે કુતરાંઓના નાશ કરશે. તાત્કાળિક છેલાજ તે કુતરાંઓને જનાર શાસ્ત્રીની દેખરેખ નીચે તેઓનાં પાંજરાપેાળ ખાલવાના જણાય છે. સામાન્ય વાત ઉપરથી હું ઊંડૅ ઉતર્યો છું. પશુ કુતરાંને લાવા આપવાના હરાવ વાંચી સાખરમતી આશ્ચમમાં થયેલી