પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૩૪
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂતિ અને અા લેખે રઢિયાળ કુતરાંની ચઢાઇના અનુભવે મારી સમક્ષ ખડા થયા ને તે ઉપરથી જીવદયા વિષેના કેટલાક વિચારા મે’ મહાજનની જાણુતે સારૂં અહીં રજુ કર્યાં છે. પણુ આપણે ત્યાં તે જેમ દુબળાં ને રેઢિયાળ જાનવર છે તેમ દુઃખળાં ને રેઢિયાળ મનુષ્યપ્રાણીઓ પણ છે. તેને દુબળાં રાખીને જીવાડવામાં પુણ્ય માની આપણે પાપના પુંજ ખડકીએ છીએ. ગયે અઠવાડિયે હંસુરી ગયા હતા. હું ગરીને દાસ ગણાઉં છું તેથી સુરીના મહાજતાએ મારે નિમિત્ત કગાળાને જમાડ્યાં હતાં. તેઓને જમવાને વખત મારી ગાડી પહેાંચવાને વખતે જ રાખ્યા હતા. રસ્તાની બન્ને બાજુએ જમવા બેઠેલાં શંકાંઓની આ હાર વચ્ચે થઈને મને મેટરમાં બેસાડીને લઇ ગયા. હું શરમાયા, અવિનયતા ભય ન હોત તે હું ત્યાં જ ઉત્તરી પડત અને નાસી જાત, ખાના ગરીની વચ્ચેથી મેટરમાં બિરાજતા આ ભલે તેઓના ઉદ્દત દાસ ! કેટલાક ઉદ્ગાર હું સુરીની સભા આગળ રાખે. દૃશ્ય મે કલકત્તામાં એક પુરાણા ધનિક કુટુંબને ત્યા જોયું. અને ત્યાં દેશમઁધુ સ્મારકને સારૂ ઉઘરાણું કરવા લઇ જવામાં આવ્યા હતા. આ કુટુંબના મહેલ ‘ મારબલ પૅલેસન નામે ઓળખાય છે. તે છે પણ બને કેવળ આરસને. મકાન ભવ્ય અને જોવાલાયક છે. આ મહેલને આગણે હમેશાં ગરીખેાનું સદાવ્રત રહે છે. ત્યાં ગરીખને ગ઼ધેલું અનાજ જમાડવામાં આવે છે. આ સખાવત મને દેખાડવાના નિર્દોષ રાદાથી અને મને આાનંદ પમાવાના શુભ હેતુથી બરાબર. પેલાંમાને જમાડવાને સમયે અને માલેકાએ એટલાવ્યે તા. આ વિષે આવું જ