પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૩૫
ત્યાગમૂર્તિ.

નવીન વિધિના મે વગર વિચાર્યે ‘હા’ કહી દીધી હતી. પણ ત્યાંનું દૃશ્ય જોઈ સુરીના કરતાં પણ વધારે દુઃખી થયા. અને અકળાયા. જન્મ- નારાની વચ્ચે થઈને મને મેટરમાં તે ન લઈ ગયા પણ મારી પાછળ જ્યા જોઉં ત્યાં લોકોનું ટાળુ તા હોય જ. એ આખુ ટાળું આ જમનારાં કંગાળિયાંઓની વચ્ચે થઇને ધસ્યું, ભાપડાં જમનારાંઓને તેના પગના સ્પર્શ તા થાય જ. ઘડીભર તા એ બિચારાંઓનું ખાવાનું પણ બંધ રહ્યું. તેના આત્માએ મને આશીવાઁદ આપ્યા હાય તા ધન્ય છે એમની સમતાને અને ઉદારત'ને કયાં ધૂળવાળું આંગણું ને ક્યાં બરફ જેવા ઉજળા ઊંચા મહેલ ! આ મહેલ કેમ જાણે પેલાં ગરીમાની હાંસી કરતા હોય નહિ એવું જ મને તે જણાયું અને તેઓની વચ્ચે થને એમ બેદરકારીપૂર્વક ચાલનારા પેલા ગરીમાના નવાજ તે હાંસીમાં ભાગ લેતા મારા અંતરને જણાયા આમ લેકેશને ખવડાવવામાં પુણ્ય હાય ? મને તા એમા શુદ્ધમાં શુદ્ધ ભાવ છતાં અવિચાર અને અજ્ઞાનને લીધે થતું પાપ જ લાગ્યું, આવાં સદાવ્રતા દેશમાં ઠેકઠેકાણે છે. આથી કગાળિયત, આળસ, પાખંડ, ચેરી ઇત્યાદિ વધે છે; કેમકે વગર મહેનતે ખાવાનું મળે તે મહેનત ન કરવી એવી ટેવવાળા માણુસે આળસુ અને અને પછી કંગાળ ખને. નવરા બેઠ નખ્ખાદ વાળે એ ન્યાયે આવાં ક ગાળા ચેારી ઇ” શીખે. બીજા અનાચાર પોતાના પ્રત્યે કરે એ તે નામું જ. આ સદાવ્રતાનું છેવટ હું તે ખરાબ જોઉં છું. ધનવાન લેાકાએ પૈોતાની સખાવતનાં ભાનાના વિચાર કરવા ઘટે છે, સખાવત- માત્રમાં પુણ્ય છે એવું તેા નથી જ એ બતાવવાની આવશ્યકતા નથી. લૂલાં, પાંગળાં અથવા દસ્તેથી પીડાતાં અશક્ત માણસને