પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૩૭
ત્યાગમૂર્તિ.

નાતજાતની સ્થિતિ મારવાડી ભાઇઓનું સંમેલન કલકત્તામાં હતું તેમાં મને લઇ ગયા હતા. ત્યાં કેવળ જ્ઞાતિસુધારાની જ વાત હતી ને તેને જ લગતા અનેક પ્રના ચર્ચાતા હતા. આવી જગ્યાએ હું કેવું ભાષણ આપું ? સુધારાની માબત વિષે ખેલવાને ખો મે' બહિષ્કારના સિદ્ધાંતની વાત મુખ્યત્વે તેમની આગળ કરી. હું જાણતે હતેા કે બહિષ્કારે તેનામાં ભયંકર સ્વરૂપ પકડયું હતું અને માંહોમાંહે ઝેર ફેલાયું હતું. એ ભાષણુને સાર હિંદુમાત્રને લાગુ પડતા હાવાથી અહીં આપુ છું. બહિષ્કારનું શસ્ત્ર જ્યારે શુદ્ધ મનુષ્યાના હાથે વપરાય ત્યારે જ તેના સદુષ્યગ થાય. નહિતા તે નરી હિંસાનું સ્વરૂપ પકડી થાપરનારના ને જેની સામે તે વપરાય તે પણ કદાચ નાશ કરનારૂં થઇ પડે. આજકાલ બહિષ્કાર કરવાને લાયક આપણે રહ્યા નથી. શું એક બાપ પોતાની દસમે વર્ષે વિધવા થએલી દીકરીનાં પુનગ્ન કરે તા તેથી તેને અને તે બાળાને અને તે