પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૩૯
ત્યાગમૂર્તિ.

બહેના પ્રત્યે જેમાં હિંદુસ્તાનના ઉદ્ધાર રહેલા છે અને જેના વિના હિંદુતાનને, ઉદ્દાર ન થઈ શકે એવી ભારે છતા સાદી વાત તમારી સાથે મારે કરવી છે. પુરુષ પોતાના મૂઢપણાથી પ્રત્યેની પોતાની કરજ ભૂલી જાય, પશુ તેથી ઔં પણ સ્ત્રી પ્રત્યેની કરજ ભૂલે? તેમાં જે ખબર છે તે દાહાથી અને કાગળ મળ્યા પણને બધાને શરમ ઉપજાવનારી છે. તેમાં ખબરપત્રી લખે છે કે ઢડાની સ્ત્રીઓ જેમને ઘરમાં કંઇ કામ નથી મળતું અને ત્યાં તે સ્ત્રીઓની લાજ લૂટાય છે. આ વાત આ મહેનાના દીન ખની ગએલા તેઓ બહાર મજૂરી કરવા જાય છે ' પુરુષ સગા જાણે છે, છતાં સાંખી રહ્યા છે. આ કામને સારૂ મે ઢેડ શબ્દ વાપર્યાં છે. પશુ તે વધુકર છે. કેટલાક વણકરી કેમ ઢેડ કહેવાય છે એ હું જાણતા નથી. પણ આવા સ્વચ્છ વર્ષો હોવા છતાંયે એ લાકા અસ્પૃશ્ય ગણાય