પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૪૦
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને મીજા લેખા છે એ હમેશાં યાદ રાખશું તે। ફાઇ દહાડા અસ્પૃ દોષમાંથી આપણામાંના કેટલાક મુક્તિ મેળવશું. જેમ જા ધંધાને અભાવે મજૂરીએ જાય છે. તેમજ પુરૂં કરે છે. તેથી જ્યારે તેઓએ જોયું કે હું તેને આપવા તૈયાર છું ત્યારે તેએએ એવી પ્રતિજ્ઞા લીધી તેઓને રાજનું મણુ સૂતર નિયમસર મળી શકે તા વણાટ સિવાય ખીજો ધંધો નહિં જ કરે મારા ખુ મને વધારામા જણાવે છે કે આ વણકરાએ ઉપર પ્રતિજ્ઞા કરી તેનું મુખ્ય કારણુ મે` ઉપર જણાવી એ ૨ વિષેનું તેમનુ જ્ઞાન હતું. ઉપર પ્રમાણે અનીતિના દાખલા એક જ એમ તા તમે ખચિત માની લેશે. ઉમરેઠમાં હું તા મને કહેવામાં આવ્યું હતું કે ત્યાંની ઘણી ભાષ વીણીને પોતાના ભાવિકાના સાધનમાં કંઇક મેરે તેઓને વેપારીઓને ત્યા દાળ લેવા અને દેવા જવું ત્યાં અનેક પ્રકારની મશ્કરીએ, અનેક પ્રકારના અ તેમને સાંખવા પડે છે. આવું હું આખા હિંદુસ્તાનમાં ચાર વર્ષ થયાં અનેક જગ્યાએ સાંભળી રહ્યા છું. મ ભાસે છે કે સે। વર્ષ પહેલાં જ્યારે આપણી માતાએ ક સંખ્યામાં સૂતર કાંતતી હતી ત્યારે આવું નહિં થતું હૈ તેથી હું નિક અને શિક્ષિત બહેનને વિનંતિ કરવા છું કે જો તમે તમારી ગરીબ બહેનેના શીયળની રક્ષા ઇચ્છતાં હૈ। તા હાથેથી સૂતર કાંતવાની અને હાથેથી વાવવાની પ્રવૃત્તિમાં આગળ પડતા ભાગ લે. આ બીજા ધષાને બદલે આ ધંધા પ્રવર્તાવવાના ક્રમ