પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ આ દલીલ તપસવાની આવશ્યકતા હતી, કેમકે ઊંચા ધમના પ્રવતનના આશ્રય તળે કે તેને અહાને ધમ જેવા જણાતા અષમતા ખચાવ થયાં જ -- કરે છે. વૈધવ્યની વ્યાખ્યામાં ભાવિવાહ આવી જ ન શકે, વિધવા એટલે તે સ્ત્રી કે જેને પતિ મૃત્યુ પામ્યા છે એ સ્ત્રી કે જેણે લાયક ઉંમરે પોતાની ઈચ્છા કે સંમતિથી વિવાહ કર્યો છે ને જેણે પુરુષ વચ્ચેના સંબંધ જાણ્યું છે. આ વ્યાખ્યામાં અક્ષતચેનને કે માબાપે હામી દીધેલી કુમળી વયની ખાળાને સમાવેશ થતા જ નથી ને થવા ન જ જોઇએ. એટલે બાળાએના મનાતા વૈધન્ય ’ના બચાવ કરવા એ જ અન છે. પશુ જ્યારે પુરુષ સુદ્ધાં વિધુર રહેવાની આવશ્યકતા છે એવા કથનમાત્રથી આવી બાળાઓને વિધવા રાખવાનું જ પ્રતિષાદન કરવામાં આવે છે ત્યારે તે તેમ કરનાર અનર્થમાં ઉદ્ધતાઇ અથવા ધેાર અનાન ઉમેરે છે. '