પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૪૨
ત્યાગમૂર્તિ.

પતિનું કવ્ય સ, ગધ"ના પાલનમાં પત્નીની સહાય ન હોય તે પતિએ શુ કરવુ’ એવા પ્રશ્ન એક ભાઇ કરે છે. મારા અનુભવ તે મન સૂચવે છે કે સયમના પાલનમાં એકને બીજાની સમતિની જરૂર ન હાય. બેગમાં બન્ને સમત હોવાં જોઇએ. ત્યાગ તે પ્રત્યેકનું ખાસ ક્ષેત્ર છે. પણ આ વસ્તુઓ વિષે વિવેકની બહુ આવશ્યકતા હોય છે. સયમ ખરા સયમ હાવા જોઈએ. પુષે પેાતાનું મન ખૂબ તપાસી લેવું જોએ. વિવેક અને શુદ્ધ પ્રેમથી પત્નીને પોતાના કામાં પતિ સમત રાખી શકે છે. પતિ જે જ્ઞાન પામ્યા હૈાય તે પત્નીને ન હોય એ સંભવે. એથી પતિને ધર્મ છે કે પત્નીને પણ તે પોતાના જ્ઞાનમા ભાગી રાખે. આમ જ્યાં ઘરસસાર વિવેકપૂર્વક ચાલત હાય ત્યાં સયમના પાલનમાં મુશ્કેલી નથી આવતી. મા એવા અભિપ્રાય છે કે સંયમના પાલનમાં સ્ત્રી પહેલ કરનારી હોય છે. પતિ જ તેને અટકાયત કરનાર હાય છે. તેથી આ પ્રશ્ન મને અજુગતા લાગે છે. છતાં જવાબ આપવા જોઈએ સમજી કંઇક સકાય ખાઇ આપ્યા છે.