પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૪૭
ત્યાગમૂર્તિ.

મેટા ખરચ લખનારની સરખામણી ઉપરથી કઇક અનુમાન થાય છે. સસને ખાતર કરેલા સસગ પાપ છે તે ત્યાન્ય છે એ વિષે મને શકા નથી. એવા સસમ શોધનારા કામદાશ પ્રજાની સેવા બહુ ચેાડી જ કરશે. પણ સેવાને અર્થે રહેશે સ્ત્રીસસગ અનિવાય હાઇ સ્વીકાર્ય છે. સ્ત્રીને આપણે બહુ દબાવી રાખી છે. સ્ત્રીનું સ્ત્રીત્વ હરાઇ ગયું છે. સેવાને અર્થે ને બહાર નીકળવાના અધિકાર છે, તેનાએ ધર્મ છે. આપણી હીલચાલમાં સ્ત્રીઓ દહાડેદહાડે વધારે ભાગ લેતી થ! જશે એથી સ્ત્રી અને પુરુષ એક જ બેઠકામાં આપણે વધારે ને વધારે નેશું. આ સ્થિતિ મને ચાસ્થિત લાગે છે. જંગલમાં રહીને જ જે પાળી સકાય તે સાચય નથી, સયમ નથી. જંગલનું સેવન ઘણાને ઋષ્ટ છે. એવા એકાંતવાસ ચેડાઘણા બધાને સારૂ લાભદાયી છે. પણ તે વિચારદ્ધિન સારૂ, પોતાની એળખતે સારૂ હાય; પોતે સુરક્ષિત રહેવા સારૂ તે કિં ન જ હોય. જગતના સામાન્ય વ્યવહારમાં રહેતા છતાં જે અલિપ્ત રહે તે જ સંયમી છે, તે જ સુરક્ષિત છે. પ્રાચીન જમાનામાં જે વાડા રચી હતી તે તે સમયને સારૂ ભલે અનુકૂળ હોય. પણ આપણે આ જમાનામાં જોઈએ. છીએ કે યુરાપના લેકામાં ધાં સ્ત્રીપુરુષો એકબીજા પ્રત્યે ઘણી છૂટથી રહેતા છતાં પાતાની નીતિ અને પવિત્રતા જાળવી શકે છે. યુરામા પવિત્રતાની રક્ષા અસભવિત છે. એમ મેઇ માને તા તે છેક અજ્ઞાન જ છે. યુરેાપમાં આાપણે સારૂ પવિત્રતાની રક્ષા મુશ્કેલ છે એ ખ. તેનાં કારણુ યુરાપમાંની સ્ત્રીની સ્વતંત્રતા નથી પણ યુરેપમાં ભેગને ધૂમ કરી મૂકવામાં