પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૪૮
ત્યાગમૂર્તિ.

૧૪૦ ત્યાગમૂર્તિ અને બીજા લેખે માન્યા છે તે છે. વળી યુરાપમાં છે તે જાતની છૂટથી આપણે ટેવાએલા નથી. યુરેપનું દૃષ્ટાંત આપણે અમુક હદ લગી જ કામનું છે. તેનું સંપૂર્ણ અનુકરણુ ભયાવહુ છે. દૃષ્ટાંત આપવામાં હેતુ એટલે જ છે કે સ્ત્રીસંસર્ગ સથા ત્યાજ્ય છે, સંચમીને સારૂ સસગ પાપ છે, એ વિચાર્ સવ કાળે, સત્ર સ્થળે સત્ય નથી એટલુ ખતાવવું. આપણી સભ્યતામાં જે સુધારણાની જરૂર હશે તે આપણે આપણું વાતાવરણ વિચારી કરવી જોઇશે. એક તરફથી આપણે સ્ત્રીસંસારની સુધારણાને સાધવી રહી છે; બીજી તરફથી સંક્રાતિકાળે તેમાંથી અનય ન ઉપજે એની સભાળ રાખવી રહી છે. અમુક અંશે આપણે જોખમે પણ ખેડવાં જોઇશે. એક એ જગ્યાએ અનર્થ થઈ રહ્યા છે એવી યિાદો મારી પાસે આવી છે. હું તેની યયાશિક્ત તપાસ કરી રહ્યા છું. મારી મતિ પ્રમાણે પવિત્રતાને સુરક્ષિત રાખવાં સારૂ સ્ત્રીપુરુષે એકાંતવાસના સવકાળે, સવ સ્થળે ત્યાગ કરવા ઇષ્ટ છે. જ્યાં સંબંધ પવિત્ર છે ત્યાં એકતની આવશ્યકતા નથી. આપણી તાલીમમાં, આખા વાચનમા, આપણા ખેરાકમાં, આપણી દેવામાં સુધારા થવાની આવશ્યકતા છે. શાસ્ત્રોમાં તેા કેટલાંક વચના જે તે તે કાળને વિષે લખાએલાં છે તેનું ચિંતન જ મને તા અત્યારે ભયાનક લાગે છે. સ્ત્રીની સામે જોવું એ જ પાપ ગણાયાથી આપણે કુવિચારા વિના ક્રમ જાણે જોઈ જ ન શકીએ એવી ધાસ્તી પેદા થઇ છે. માતાનાં દર્શન કરીને પુત્ર પવિત્ર થાય છે. બહેનની સામે ભાઇ નિર્દોષ બુદ્ધિથી જીએ તેમાં પાપ હાય જ નહિ. પાપ મનની