પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૪૯
ત્યાગમૂર્તિ.

સાઢા ખરચ tre સ્થિતિને અવલખે છે. વિકાર વિના જે પુરુષ સ્ત્રી સામે ન જ જોઇ શકે તેણે તે આંખ જ ફે।ડવી ધટે અથવા ત્યાં લગી તે અવશ્ય જગલ સેવે, વિનાકારણુ જે સ્ત્રી સામું જોઈ નિર્વિકારી હાંવાના દાવા કરે તે પાખડી છે. પ્રસગ પાર્થ જે સ્ત્રીની સામું જોતાં રે, તેણે પેાતાની ભીતા દૂર કરવી ઘટે છે. અજાણી સ્ત્રીની સામે જોવું અવશ્ય પાપ સમજાય, પણ આ વિષે કંઇ એક કાયદો હાય જ નહિ ગમે તેટલી વધ્યા બાંધ છતાં મલીન અન મલીનતા જશેષો ને પ્રસંગ ન મળતાં અેવટ માનસિક પાપ પણ કર્યાં જ કરશે. શુદ્ધ મન પોતાની પાસે અણુધારી આવી પડેલી લાલચેાને આળગી જશે તે અણીશુદ્ધ રહેશે. છેવટમાં સંચમીએ લખનારની સૂચનાને સરળભાવે ગંધરી સાવધાન રહી પોતાના સેવાધમ પાળવા રહ્યા છે. પણ ઉપરના લેખના સવથી અગત્યના ભાગ તે મને લગતા છે. મને લાગે છે કે લખનારની બધી ટીકા યથાય છે. મારે નામે થતા બધા ખર્ચની જવાબદારી માટે માથે છે એમાં મને કશી શકી નથી. મારે અર્થે ધણું ખર્ચ નાહક થાય છે એમ હું ઘણી વેળા અનુભવું છું. ઘણા મિત્રાની સાથે મેં એ બાબતમાં મીઠી વઢવેડ કરી છે. ધણી જગ્યાએ હું મારી હાજતા વિષે પ્રથમ લખાવી જ મૂકું છું. ગામ છતાં અતિશય પ્રેમ પેાતાની અતિશયતા મેલતા જ નથી. કઇક ને કંઇક બહાનું શોધી ખર્ચ કરે છે. મા ખૂછ્યું હંમેશાં શક્યું રાઢી શકાતું નથી. તેમાં મારી નબળાઈ પણ હોય. હું ન પારખી શક્યા હાઉ” તેવા સગા મારા મનને જોતા હેાય એ સંભવે છે. હુ‘ મહાત્મા તા કહેવાના, અણ્ણાત્મા તે હું જ.