પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૫૦
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને ખીજા લેખ 5. નહિ તે કાં મિત્રવર્ગને દુઃખી કરીને પણ અતિશયતાના તદ્દન ત્યાગ ન કરૂં? એ સમય પણ આવે. એવુ' મારા જીવનમાં મેં ધણું કર્યું છે. અહીં તો મારા દોષ સ્વીકારીને હું તેને કજીક હળવા કરૂં છું તે લખનારને ખાત્રી આપુ છું કે તેના કાગળથી હું વધારે સાવધાન થયે છું ને રહીશ. એક વસ્તુને મારે અચાવ કરવા પડશે. તે શૌચાદિની સગવડને. શૌચસ્થાન સૂવાશેસવાના સ્થાન જેટલું જ ચાખ્ખુ હેવું જોએ એ હુ પાંત્રીસ વર્ષ થયાં શીખ્યા છું. એ શિક્ષા હું પશ્ચિમમા પામ્યા ğ. શૌચના ધણા નિયમેાતું સમ પાશ્ચન પશ્ચિમમાં થાય છે તેવું પૂમા નથી થતું એવી મારી માન્યતા છે. પશ્ચિમના શૌચાદિના નિયમેામાં કેટલી અપૂર્ણતા છે તે સહેજે દૂર કરી શકાય તેવી છે. આપણા ઘણા રાગાતુ કારણે આપણાં જાજરૂ અને અાપણી જ્યાં ત્યાં મેલું ફેંકવાની કુટેવ છે. તેથી શૌચાદિને સારૂ સ્વચ્છ સ્થાન તે સ્વચ્છ વાસણાની આવશ્યકતા માની તેને જ ઉપચોગ કરવાની મેવ પાડી છે અને સહુ તે ટેવ પાડે એમ હ્યું છે. એ વ એટલે સુધી દૃઢ થઈ છે કે હવે તે હું બદલવા પ તે પણ. ન બદલી શકાય. બદલવાની કચ્છા પણ નથી થતી. આ સગવડ સાચવવામાં કેટલેક પશ્ચિમ રહ્યા છે તે મારા યજમાનને ઊડાવવા પડે છે. શુ તેને અર્થે મુથી પેટી મગાવવી એ તે મન જ છે. એકાંત જ્ગ્યા, માટીવાળી જ જમીન હોય તા ત્યાં ખાડૅા, તેની આસપાસ પગથીએ, આટલું મારે સાર સ થાય છે. આ જગ્યા મારી મૂવાની જગ્યાની પાસે જ હાવાની જરૂર રહે છે. આવુ શહેરામાં તા પેટીથી જ બને તેથી ઘણા મિત્રા પેટીને ઉપયોગ કરી લે છે. પણ તે પેઢી પણ.