પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૫૧
ત્યાગમૂર્તિ.

એપ્તા ખચ્ચ સા મુંબઇમાં જ અને એવું કંષ્ટ નથી. ગમે તે સુતાર તે પેટી સહેજે બનાવી શકે છે અને ગ્યાસતેલના અષા ડખે વાસણુની ગરજ સારી શકે છે. ખીજા પણ ઘણા નુખતાએ સ્વચ્છતા ને સગવડ જાળવવાના અતાવી શકાય. સજામ એક પણ પરદેશી હોવાની આવશ્યકતા તે હાય જ નહિ. ખાદીની અંદર એ તે સ્થું જ છે કે શ્રીજી વસ્તુઓ પણ બને તેટલે અંશે સ્વદેશી જ વાપરીએ. ખાદી પહેરવી એટલે ખીજી વસ્તુઓ પરદેશી વાપરવાને પરવાન મેળવશે એવા અ દ ન હૈાય. પણ અમુક વસ્તુ પરદેશી છે તેથી જ તેના ષ કરવેશ એવા પણ ખાદીના અર્થ નથી. ખાદીના અન્ય સંગ્રાહક છે, નાશક નથી સંગ્રહ કરતા જેનાશ થાય તે અનિવાય છે. તેથી સંગ્રહ પશુ આવશ્યક હાય તે જ કરાય. વજ્ર વિના ન જ ચાલે. હિંદુસ્તાનમાં વજ્ર સહેજે બનાવી શકાય છે. તે વસ્ત્રને ધંધે હિંદુસ્તાનના કરાડાને રાજી આપે છે. તેથી ખાદી તેની રાજીના સંગ્રહરૂપ છે; તેથી ખાદી ધમ છે અને તેથી વિશી વસ્ત્ર અને તેટલા પૂરતું દેશી મિલનુ જ પણ અધમ છે. પણુ પશ્ચિમથી માવતી ‘ આયેાડીન’ નામની દવા જે હિંદુસ્તાનમાં ખનતી જ નથી તે આવશ્યક છે, તેથી પરદેશી છતાં, ગ્રાહ્ય છે. પ જેએ પાતાના એશઆરામ વધારવાને જ ખાતર પરદેશી અથવા તેા દેશી વસ્તુને પણ ઉપયોગ કરે છે તેવા સેવકા અધમ આચરે છે. દેશસેવથી તે। એવુ થઇ જ ન શકે. તેથી મુખપૃથી માયાવતીમાં સ્વાદને ખાતર મુંબઈની કેરી લઇ જવી એ સેવકને સાર્ તા. અધમ છે જ. જ્યાં એક રૂપિયાથી કાય ચાલે ત્યાં સેવકે એ ખચવા એ રૂખીતી ચૈારી છે.