પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૫૨
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા એ તેથી મેં ઘણી વેળા મિત્રને કહેવડાવ્યું છે. તે અહી મારે વિષે તા લખી નાંખું છું. મારે નિમિત્તે નીચે લખી કરતાં વધારે સગવડા પેદા કરનાર નહિ મારૂં હિત જુએ, નહિ પ્રજાનું જુએ કે નહિ પોતાનું જુએ. મને શૌચ સારૂ એવી સ્વચ્છતા જોઇએ જેવી સૂવાને સારૂ હાય. ૧૫૨ મને સૂાખેસવાનુ સ્વચ્છ જગ્યામાં તે સ્વચ્છ હવામાં હાય એટલે બસ છે. ખાટલાની જરૂર નથી. મારૂં સૂવાઓઢવાનુ મારી સાથે જ હોય એટલે ગાદલાની કે ગાડાની આવયકતા નથી રહેતી. ખાવામાં મારે સારૂ બકરીનું દરાજ વધારેમાં વધારે ત્રણ શેર દૂધ હેાય એટલે બસ છે અને એ ખાટાં લીબુ. મારે સારૂ ખીજો આવશ્યક સેવા હું સાથે રાખું છુ. મને બકરીના દૂધના થીની જરૂર હોય નિહ. મને મુસાફ્રીમાં જોઇએ તે બકરીના દૂધના ઘીની વસ્તુ હું સાથે બનાવીને ફેવુ છું. બકરીના દૂધમાંથી મહાખચ કરીને ઘી બનાવડાવવુ એ મહા- પાપ સમજું છે. મારી સગવડને સારૂ મેટરની જરૂર હોય નહિ. પૃથુ વખત અચાવવાને સારૂ મેટરના ઉષ્યાગ અવશ્ય કરાય. મા સારૂ પહેલા વર્ગના મેહાય જ નહિ. માટે એકલાને બીજા વર્ગની હાલ જરૂર છે ખરી; પણુ મારા સાથી- આને ત્રીજા વર્ગની જ સગવડ પૂરતી હોય છે. મારી સાથે કાઇ કાઇ વાર પોતાને ખેંચે ભાઈઓ ને બહેના કરે છે. તે ગાડીની સગવડ તા પોતે જ પાતાની કરી લે છે.