પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૫૩
ત્યાગમૂર્તિ.

કારડા એ. મિત્ર લખે છેઃ સત્યાગ્રહ સુધી નિયન મતાં આપે જણાવ્યું છે કે સત્યાગ્રહી ખાટી રીતે સત્યાગ્રહ કરે તાપણ ચિંતા જેવું નથી કારણકે સત્યાગ્રહીને જ તેનું દુઃખ ચા સક્રટ લાગવવું પડે છે. આ મામત ઘણી સકાઓ ઊભી થાય છે. એવા પણ પ્રસગા આવે છે કે જ્યારે સત્યાગ્રત કરવાથી માત્ર સત્યાગ્રહીને જ દુઃખ ખમવાપણું નથી રહેતું પણ જેની સામે સત્યાગ્રહ થાય તેને પણ દુઃખી થવાપણ હોય છે; આવે પ્રસગે જો ખોટી દિશાએ સત્યાગ્રહ થયા હોય તે સત્યાગ્રહીના ઉપર ભયકર જયામદારી ઊભી રહે. .. “ દાખલા ૧. એક ભાઇને એક નાનો પુત્ર છે. એ ભાઇનાં મામાપ જીવતાં છે. માબાપે એમના પૌત્રત' સગપણ પૌત્રથી ચાર પાંચ વર્ષ માટી ઉંમરની કન્યા સાથે કરી દીધું. પેલા ભાઇને આ વાતથી રાધ ચઢયા, માબાપને કહ્યું કે સગપણ તાઢી નાંખેા. માબાપ કહે એ સગપણુ તેઢીએ તે અમારી આખક્ નય, જીવતર ધૂળધાણી ચાય. માટે સગપણું તાઢવાની થાત ન કર. છતાં અમારી મસ્જી ઉપરવટ ન્યુઈને સગપણ તાતીરાતે અમે માત્મહત્યા કુવે પડીને કે અફીણ