પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૫૪
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખ ખાઈને કરીશું; તેનું પાપ તારે માથે રહેરો. પેલા ભાઇએ માબાપને સમાવવા તમામ ઉપયા લીધા છતાં તે ન સમજ્યાં ને આત્મહત્યાની છઠ્ઠ લઇ બેઠાં. આ પ્રસંગે સત્યાગ્રહ કરી માબાપને મરવા દેવાં કે શી રીતે કરવું ? માત્ર ધમકી આપે એવાં મામાપની આ વાત નથી. પણ સાથે જ પ્રાણત્યાગ કરે એવાં જૂના સારનાં માબાપની આ વાત છે.” ૫૪ આ ભાષામાં સુધારા કરવાની જરૂર છે. એવું કહેલું મને યાદ નથી કે સત્યાગ્રહી ખેાટી રીતે સત્યાગ્રહ કરે તે પણ ચિન્તા નહિ. મેટી રીતે કરેલી બધી વસ્તુને વિષે ભય છે. પણ મે એમ કહ્યું છે ખરૂં! સત્યાગ્રહીના અાગ્રહમાં કદાચ ભૂલ હશે તે એ દુઃખ તેને પોતાને સાસવું પડશે, ને તે યથાય છે. જેની સામે સત્યાગ્રહ થાય તેને દુઃખ થાય તેને જવાબદાર સત્યાગ્રહી ન હાય. સત્યાગ્રહીના ઇરાદા સામા પક્ષને દુ:ખ દેવાના હેાય જ નહિ. સામે પક્ષ પોતાની મેળે દુઃખ માને કે દુ:ખી થાય તેને સારૂ સત્યાગ્રહી જરૂર નિશ્ચિત રહે. હું શુદ્ધ ભાવ ઉપવાસ કરૂં તેથી મારા સાથીને દુઃખ થાય તે મારે સહન કરવું રહ્યું. તમાં ભાષને શષ ચઢવાનું કહ્યું છે. સત્યાગ્રહી રાવમાં આવે નહિ ને અનિચ્છાએ આવી જાય તે જ્યાં સુધી રાષ ઉતર્યો નથી, સ્વસ્થ થયા નથી ત્યા સુધી રાષ ઉત્પન્ન કરનારને વિષે એક પણ પગલું ન ભરે. પણુ પુષ્કળ વિચાર કર્યા પછી પણ પોતાનાં માબાપનું કામ પોતાને દાષિત લાગે તા અવશ્ય તેને સુધારે ને તેમ કરવા જતાં અને સપૂર્ણ રીતે વિનય જળવ્યા છતાં માબાપ આપધાત કરતા તે વિષે સત્યાગ્રહી નિભય રહે. માબાપ અજ્ઞાનમાં માપધાત કરે