પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૫૫
ત્યાગમૂર્તિ.

કારણ ૧૫૫ તે તેને સાફ તે તે જ જવાબદાર છે. માબાપ પોતાને ન્હાયે દુઃખ વહેરી લે તેને સારૂ દીકરા કેમ જવાબદાર થાય? માબાપ દીકરાને પાપ આચરવાનું કહે અને દીકરા તે મુજબ ન કરે તેથી માબાપ આત્મહત્યા કરે તેમાં દીકરા શું કરે? પ્રહ્લાદે રામનામ લીધું તેથી હિરણ્યકશિપુ રાષે ભરાઇ છેવટે નાશ પામ્યા. તેની જવામદારી પ્રહ્લાદ ઉપર મુદ્દલ નથી. રામે પિતાના વચનનું પાલન કરતાં દશરથ મરણ પામ્યા તેના દોષ રામની ઉપર નથી. પ્રજા દુઃખસાગરમાં ડૂબી છતાં રામે · હૃદયને કઠિન કરી પાતાની પ્રતિજ્ઞા પાળી. સત્યવતીને અનહદ દુ:ખ થયા છતાં ભીષ્મે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું. આામાં યાદ રાખવા જેવું એ છે કે સત્યાગ્રહના ધમ ફાઇના શીખવાડયા શીખાતા નથી. એ સ્વયંસ્ફુરિત વસ્તુ હાવી જોઇએ. રામે ગુરુવને પૂછીને વનવાસ નહાતા વેઢયા વન- વાસ જવામાં પાપ છે, ન જવામાં પાપ નથી, એવું કહેનારા ધર્માચાર્યાં તેને મળી રહ્યા હતા. છતાં તેણે જવાને ધર્મ જ પાળ્યેા. તે પોતાનું નામ અમર કર્યું. આપણા દુ:ખી દેશમાં નપુંસકતા એટલી બધી વધી પડી છે કે જોતજોતામાં કા મવાની, ઉપવાસા ૪૦ની ધમકીઓ આપે છે. એવી ધમકી- એને વશ ન જ થવાય. પછી ભલે આપણે જાણતા હાઇએ કે ધમકી સાચી પાવાના સભવ છે. સત્યાગ્રહી ઉપવાસ અને દુરાગ્રહી ઉપવાસના ભેદ હું ‘ નવજીવન ’ પત્રમાં ઘણી વેળા • બતાવી ગયે! છું. તે જ મિત્ર ખીજો દાખલૈા નીચે પ્રમાણે આપે છે: એક પતી સુખી જીવન ગાળી રહ્યાં છે. વિદેશી કપડાં ઇને બહુ ગમે છે, ઘણીને તે બાબતના ત્રાસ છે. વાત એવી