પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૫૭
ત્યાગમૂર્તિ.

કાહા પત્ની સારૂ વિદેશી વસ્ત્ર ખરીદે છે તા તે ધમકીને વશ થને નહિ પણ પત્ની ઉપર અળાત્કાર ન કરાય એમ સમજીને.. ધારા કે પત્ની પેાતે વિદેશી કપડાં પહેરવા પૃચ્છે છે એટલું જ નહિ પણ પતિ પણ પહેરે એમ ચ્યું છે. તે જો તે તેનું ન માને તા મરવાની ધમકી આપે છે. તા પતિ તે ધમકીને વંશ ન જ થાય. ત્રીજો દાખલા આ પ્રમાણે છેઃ “ટ્ટા ૩. એક પિતા પુત્રને કહે છે કે હું જીવતાં તું અંત્યજને અઢીશ નહિ, હવાડે જઇ નહિ, નહિં તે હુ માતે મરીશ; પુત્ર બિચારો શું કરે? વગ્રાપિટોરાપ્તિ એવું તૈયુ રાખી પિતાને મરવા દેકે કરે શું?” મારા મનમાં જરાયે શા નથી કે પિતાને પારાવાર દુઃખ થાય તેાયે પુત્રે અસ્પૃશ્યતાના ત્યાગ કરવા જ ઘટે. અહીં પણ પહેલું દાત વિચારતાં હું જે સાવચેતી આપી ગયા તે લાગુ પડે છે. અસ્પૃશ્યતા મહાપાપ છે એમ મારા જેવાનું લખાણ વાંચીને માનનાર્ સારૂ ઉપરનું વવાય નથી લખાયું. તે તે જેને પેતાને સિદ્ધ થયું છે કે અસ્પૃશ્યતા મહાપાત્ર છે. તેને જ સારૂ છે. એટલે કે જ્યાં લગી અમુક વસ્તુ બુદ્ધિમાં જ વસતી હૈાય ત્યાં લગી પિતાનાનુ પાલન, જે હૃદયના ગુણ છે તેના ત્યાગ ન થાય. ક્રાઇના કહેવાથી જ પ્રહ્લાદે જો રામનામ ઉચ્ચાયું હોત તા પિતાની મનાઈ થતાં તે ન ઉચ્ચારવાને તેના ધમ હતા. ચૈથુ ને છેલ્લું દૃષ્ટાંત આ છે; ૦ ૪. એક સુખી દંપતીને ચાર પુત્રા થયા, ચારે મરી ગયા;, વટ પતિએ બ્રહ્મચર્ય પાળવા નિશ્ચય કર્યો. પત્નીએ એક પુત્રની