પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૫૯
ત્યાગમૂર્તિ.

કેટલાક પ્રશ્ના ૧. આપણી સાથેના સહચારી ઈરાદાપૂર્વક આપણી સાથે અન્ય વર્તણુથી વર્તે, કારણ વગર નારાજ રહે અને ઈર્ષ્યાથી ધૂંધવાય તા તેને માટે શું કરવું ? આ અને આવા પ્રશ્નના મારી ઉપર કાગળા આવી રહ્યા છે તેમાંથી ઉતારૂં છું. યાગની સામે ચેાગ્ય રહેવું. નારાજની ઉપર રાજી રહેવું તે ઈર્ષ્યા કરે તેની ઉપર પ્રેમ કરવા એ વિના આ સસારમાં શાંતિથી રહેવાના ખીજો રસ્તા હું જાણુતા નથી. એમ વર્તવાના ઇરાદા કર્યો પછી એવું વર્તન સહેલું અને સ્વાભાવિક થઈ રહે છે. જ્યારે આપણાથી એવું સરળ વર્તન ન રહી શકે ત્યારે આપણે દૂર થવુ. ૨. સાબારણુ ખાબતમાં મતભેદ પડે અને દરેક પાતાની ઇચ્છા પ્રમાણે વર્તાવા માગે તે આપણે શું કરીએ? અવું અને તે સામાજિક જીવનના અનુભવની ખામી સૂચવે છે. બધા નાખે માર્ગે ચાલ્યાં જ કરે તે જેના મા વધારેમાં વધારે સારા લાગે તેને સાથ દેવા. એટલે છેવટે એ સાથી તે થયા જ. તેએ સાચા દૃઢ ને નમ્ર હશે તેા બીજા પાતાની મેળે મળા જશે. જે વાર્યાં ન વળે તે હાર્યાં વળશે. ૩. એક કામદાર સસ્થાને ખરેખર નુકસાન કરે છે એમ ખીજાંને ચાસ લાગે તે તેણે શું કરવું ? તેણે નમ્રપણે નુકસાન કરનારને તેની ભૂલ બતાવી. તે કબૂલ ન કર તા આપણે ખસી તે નુકસાનના ભાગીદાર થતા બચી જવું. આમ સરળ ભાવે વર્તવાથી સસ્થાને, નુક્સાન કરનારને અને આપણને એમ ત્રણેને લાભ થાય છે.