પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૬૦
ત્યાગમૂર્તિ.

he ત્યાગમૂર્તિ અને અા લેખા ૪. કોઇ જગ્યાએ મુખ્ય કામદાર વ્યભિચારી જોવામાં આવે ત્યારે શું કરવું? આ નાજુક અને ભય'ફર પ્રશ્ન છે. આગેવાનની ઉપર હંમેશાં બધાની આંખ કરે છે. તેમાં કાઇની ઝેરી નજર પશુ હોય છે. નવરાને ખીજાની એબ જોયા સિવાય બીજું સૂઝતું જ નથી. એટલે આવી ભયંકર અવા ઉપર વિશ્વાસ ન જ રાખવા. બધા આગેવાન વિષે જે બધું કહેવાય તે માનીએ તા જગતમાં એક પણ મનુષ્ય સંગ કરવા લાયક ન રહે. બધા મનુષ્યામાં દેશ તા હાય જ. તુલસીદાસજી કહે છે કે જડ ચેતન બધા દોષમય તે। છે જ, સંતરૂપી હંસદેષરૂપી વારિવિકારને તજી ગુણુરૂપી દુધ જ ગ્રહણુ કરે છે. પણ આંખે જોએલાને આપણે નોયું નથી કરી શકતા. આપણે ન જોયું હોય પણ આપણે ઇછ્યા વિના આપણી પાસે જોયા જેવા જ પુરાવા આવી પડે ત્યારે પણ આપણે પ્રેમ કરીએ ? આપણામાં નિર્ભયતા અને નમ્રતા હાય તા અવશ્ય આગેવાનને તે વાત કહીએ ને આગેવાની છેડવા વિનવીએ. તેમ ન કરે તે આપણે તે જ કારણ બતાવી તેને ત્યાગ કરીએ. આમાં એક મહત્ત્વના સવાલ ઊઠે છે, જાહેર જીવનમાં ને તેને અંગે જ્યાં સુધી આગેવાન ભૂલ ન કરે ત્યાં લગી • આપણે તેના ખાનગી જીવનને ખ્યાલ પણ કેમ કરી શકીએ? “એમ કરવા બેસીએ તે દરેક આગેવાનની નીતિના આપણે ચોકીદાર બનીએ છીએ. એવી સ્થિતિમાં આગેવાનને પોતાનું જીવન કડવું ઝેર થઇ પડે. એટલે આપણે માગેવાનના ખાનગી છવનને જાહેર જીવનથી તદન નાખું' ગણી તેના ખાનગી