પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૬૧
ત્યાગમૂર્તિ.

કેટલાક પ્રશ્નો જીવન વિષે છેક ઉદાસીન રહીએ તા ન ચાલે? સામાન્ય રીતે આવી દલીલ કદાચ બરાબર ગણાય, પણ આપણી લડતને વિષે એ મુદ્દલ લાગુ નથી પડતી. આપણી લડતને આપણે આત્મશુદ્ધિની લડત માની છે. આત્મશુદ્ધિથી આપણું ષ્ટ રાજનીતિ નાબૂદ ફરવા ઇચ્છીએ છીએ. એટલે આપાં સાધન ને સાધક અને પવિત્ર હાવાં જોઇએ. આપણી લડતમાં આપણે ખાનગી જીવન ને જાહેર જીવન વચ્ચે જાતિભેદ નથી રાખી શકતા. પરંતુ આપણે જાણીએ છીએ કે ખાનગી જીવનની અસર આપણુા જાહેર કામ ઉપર પૂરેપૂરી પડે છે. આપણે સુધારક છીએ અને સુધારકનું ખાનગી જીવન પવિત્ર હાવું જોઇએ, એવી પુરાતન કાળની માન્યતા છે ને તે થાય છે. એક દૃષ્ટાંત લઈએ. આપણા કામદારા ભેાળા ગામડિયાની વચ્ચે કામ કરે છે. કેટલીક ગામડિયા કામેા નીતિ-અનીતિના ભેદ જાણતી નથી. તે તે આપણુને વિશ્વાસથી વધાવી લે. તેમની બેરી, દીકરી, બહેન ફ્રાસદારે। પાસે છૂટથી આવે. એમની ઉપર આપણા એક પશુ કામદાર પુષ્ટિ કરતા ? સ્પષ્ટ દેખાઇ આવે છે કે સુધારાના વેપારની આપણી મુખ્ય મૂડી પ્રત્યેક કામદારના ખાનગી જીવનની પવિત્રતા છે. જો આપણા કામદારોના જીવનમાં અવિત્રતા પેસે તે આપણું કામ કાગળના વહાણની સમાન તે ખાશે, આપણને ફાડરશે ને પ્રજાને ભયભીત કરી મૂકશે. આ સÎા આપણા કાઇ કામદારામાં દાખલ ચયા વિષે મારા ઉપર કાગળા આવ્યા છે. તેમાં શું ખરૂં છે કે શું ખોટું છે તે હું નથી જાણતા. કચ્છમાં એક કામદારે સજ્જડ ભૂલ ખાધી હતી. તે ખાદીપ્રચારનું કામ કરતા હતા. તેની પવિત્રતાની સૌમ