પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૬૫
ત્યાગમૂર્તિ.

દંપતીધર્મમાં મર્યાદા એ. ક ભાઇ પૂછે છેઃ “ પતિપત્નીએ પરસ્પર વિધ સહન કરવા ને તેટલા ખાતર વિદેશી વસ્ત્ર પણ આપવાનું પતિને આપે સૂચવ્યું એ મને અાગતું લાગે છે. પતિનું કહેવુ પત્ની ન કરે તા પત્નીનું પતિએ કરવું જ એ ક્યાંને ન્યાય ? એક સુધારક દંપતી મદિરાપાન કરતાં હોય ને પછી પતિ ડે ને પત્નીને મડવા કહે છતાં ન અે તા શું પતિએ લાવી આપને આપે જ ઘણી વખત વિદેશી વચ્ચે ખાળી નાંખવા, તેમને દારૂ સાથે સરખાવ્યાં છે તે વળી આવેા ઉપદેશ માં આપા એ શું લજ્ઞાન નથી ? કદાચ એમ બની શકે કે પતિ દેશી માલનાં વચ્ચે ખરીદી કે પણ પરદેશી તા નહિ જાગ આ પતિપત્નીના ધ વિકટ છે. હિંદુ પતિ એમ જ સમજતા જાય છે કે પત્ની એ સેદાની વસ્તુ છે. મારા માલ એમ પાતાની અર્ધાંગનાને વિષે ખેાલતા રાક્ષસપ પતિઓને મેં સાંભળ્યા છે. પતિ જેટલા ફેરફાર પેાતાના જીવનમાં ઘરે તેટલા પત્ની તુરત સમજી લે તે અમલમાં મૂકે એમ કહેનારને શું કહીએ ? પત્નીને કઇ વ્યક્તિત્વ હશે કે