પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૬૬
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને શીળ તેઓ દમયંતીને હતું, મીરાંખાષ્ટએ ભજવી બતાવ્યું. પતીધર્મ દેશુલે છે. કચડાએલી સ્ત્રીની પ્રજા પણ કચડાએલી જ હશે. જેમ ખાદીના ભકતને બીજાના પરદેશી પહેરવેશ સહન કરવા પડે છે તેમ જ તે પત્નીના સહન કરે. લારી કે અમે દંપતી માંસાહારી હાઇએ. મને શુદ્ધિ આવી, મે માંસાહાર છેડ્યા. એટલે મારી પત્નીએ પણ છેડવે જ ? કે મારે તેને સમજાવી- વિનવીને છેડાવવા ? ધારા કે મે' અળાકારે પત્નીની પાસે માંસાહાર ડાવ્યા. પછી વળી મારી છબે માંસાહાર માગ્યા, એટલે સ્ત્રીએ પણ પાછા શરૂ કરવા રહ્યો ? આવા સૌભાગ્ય કરતાં વૈધન શું ખોટું ? રાક્ષસની સ્ત્રી માદરીને પણ સ્વતંત્રતા હતી. દ્રૌપદી પાંડવાને ધમકાવતી. ભીમ જેવા પતિ દ્રૌપદીની પાસે રાક જેવેશ થઇ એસતા. સીતાપતિની તે વાત જ શી કરવી ? સીતા હોઈને ામ પૂજાયા. ધર્મમાં બળાત્કાર ન જ હાય. ધર્મ તા ખાંડાની ધાર છે. જ્યાં કૃષ્ણે કર્મ ’ કહ્યું છે ત્યાં ધિર્મ ’ સમજવું. કવિએ એટલે જ્ઞાનીએને પણ તેની શેાષ કરતાં માહ ચઢયા છે. ખાદીના પદ્મ ભકત હું એમ માનું છું કે મારી પત્નીને બળાત્કાર ખાદી પહેરાવવાન મને અધિકાર નથી. પતિપત્નીને પ્રેમ એ સ્થૂળ વસ્તુ નથી. તેની વાટે આત્મા–પરમાત્માના પ્રેમની ઝાંખી થઇ શકે છે, એ પ્રેમ વિષ્ણપ્રેમ કદિ ન હૈાય. વિષય ત પશુ પણ કરે છે, તેને આપણે પશુચર્યાને નામે એળખીએ છીએ. જ્યાં શુદ્ધ પ્રેમ વર્તે છે ત્યાં બળાત્કારને અવકાશ જ નથી. જ્યાં શુદ્ધ પ્રેમ હાય ત્યા અને એકબીજાની આમન્યા રાખી વતે છે તે અને ધમાગમાં આગળ વધે છે. k