પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૬૭
ત્યાગમૂર્તિ.

કેન્યાથી પાકાર એક કન્યાવાસી ભાઇ લખે છેઃ આપ કહા । કે હિંદની અત્યારની સ્થિતિમાં જે હિંદી સસ્થાનોમાં જઈ વસવાટ કરે તે તેમને જોખમે રહે છે એમ ગણવું', અને આ પ્રમાણે જ અમારા બીજા દેશનાયકા પણ કહે છે. પરંતુ જ્યારે અમે અહીની અમારી સામાજિક કે રાજદ્વારી સ્થિતિ સુધારવા નાણાંની તંગીથી પીડાતા હોઇએ, કામ કરનારા વગર નિરાધાર હોઈએ ત્યારે પણ હિંદની સામાજિક સસ્થાઓના કા વાહા ફંડ માટે અમારા ઉંબરા ધસી નાંખે અને એક પછી એક આવ્યાં જ કરે તેમને તમા કાંઇ શું ન કહી શકે કે . “ જ્યારે પૈસાદાર પરદેશીઓની સાથે અમને સામાજિક સ્થિતિએ સમાનતા રાખવી પડે છે અર્થાત અમારાં જ આળકો માટે શાળાએ ઇત્યાદિ નિભાવવી પડે છે અને તેની જરૂરિયાત માટે હમેરશાં અમે તંગી ચૂકીએ છીએ ત્યારે પણ શુ' અમારા આ ભાઇએની ઝાળી ભરવાનું કહેનાર પત્રકારોને તમે કાંઇ નાંહે કહે ? હદી પ્રજા સમ અને કીર્તિના લાલે તેમને પાધે છે, પણ પાછળથી સ્થાનિક કા વાહક આર્થિક મદદ વગર ભીલાં મેઢાં કરી બેસી રહે છે, તેમની જ નખમદારી પર રહેતા હિંદી બે દિવસ સારાં ભાષણાથી પોષાય. ફરીથી તેની તે પીડામાં, દેશનાયકાના તેના તે સદેશા ફરી ફરી સાભળે છે. }}