પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૬૮
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખે આ લખનારે ઉપરના કાગળ પ્રસિદ્ધિ સારૂ નથી લખ્યા, માત્ર મારી જાણુ સારૂ જ છે, છતાં તેમાંના વિચારા ઘણા સંસ્થાનામાં વસનારા હિંદીઓને સૂઝતા હાવા જોઇએ. એ વિયા સ્વાભાવિક છે. છતાં વધારે વિચાર કરવાથી માલમ પડશે કે અહી’થી ભિક્ષુનું જવું પણ સ્વાભાવિક છે. રાજ- પ્રકરણી દુ:ખ તા બન્ને જગ્યાએ છે. હિંદુસ્તાનમાં છે તેથી અહાર વસનારા હિંદીઓને પણ છે. હિંદુસ્તાનમાં મટે તા બહાર સ્હેજે મટે, હિંદુસ્તાનમા આગેવાના બહાર વસતા હિંદીઓને સારૂ વધારે કરતા નથી; કેમકે તે કરી શક્તા નથી. તેમને ઇચ્છા તેા ધણી છે. પણ લાચાર, શું કરે ! માંદાની ખાવાની ઈચ્છા શું કામની ? અપગને દાઢવાની ઇચ્છા રાયે જ છૂટકા. હિ'દુસ્તાન તે એ રીતે અપંગ રાજપ્રકરણી રીતે અને પૈસેટકે. એવી અપગ માતાને તેના પરદેશનવાસી પુત્ર એભ તે! કહી જ ન શકે, માતા તું અમને મદદ પણ ન કરે ને અમારી પાસેથી દ્રવ્ય માગે એ કવા ન્યાય ?’ માતા તા કહે છે, “પુત્રા તમારી ઉપર દુઃખ છે એ તે.હું જાણું છું. પશુ હું તા રહી વિધવા, તમને શી મદદ કરે? વળી હું કંગાળ તમે બહાર ગયા એ બે પૈસા માવાની ગજે. તમારા શટલામાં મારા ભાગ છે એમ હું સમજું છું. એટલે તમારી આશા રાખું છું.’ આવી વિચિત્ર સ્થિતિ હિંદુસ્તાનની છે. એમ મેં પાતે ૨૦ વરસ પરદેશ નિવાસી હાઈ અનુભવ્યું. દક્ષિણ આફ્રિકામાં અમને હિંદુસ્તાનની મદદ નહેાતી મળી શકતી તે છતાં અમે દક્ષિણુ આફ્રિકાથી પૈસા દેશ માકલતા. અમને રાજપ્રકરણી દુઃખ હતું, અમને પૈસાનું દુઃખ ન હતું. હિંદુસ્તાનમાં જ્યાં રૂપિયા વાપરવા કે ૧૧