પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૬૯
ત્યાગમૂર્તિ.

કેન્યાથી પાકાર he કાઢવા મુશ્કેલ પડે છે. ત્યારે દક્ષિણ આફ્રિકામાં અમે ગીની કાઢી શકતા હતા. હિંદુસ્તાનથી આવેલ કાઇ ભિક્ષુક અમારી પાસેથી ખાલી હાથે ન જતા. વાંચનાર ન માને કે તે વેળા હિંદુસ્તાનથી વધારે રાજપ્રકરણી મદદ મળતી હતી. જે આંદોલન આજે ફ્રેન્યા વિષે થાય છે તેવું જ તે વેળા દક્ષિણુ આફ્રિકા વિષે થતું ને આજે થાય છે. એટલે કે દેશની દિલસાજી — સભા અને ધારાસભામાં ભાષણેા. વળી દક્ષિણ આફ્રિકામાં હિંદુસ્તાનથી પૈસે આવ્યે તે વિષે પણ વાંચનાર ભૂલાવામાં ન પડે. હિંદુસ્તાનથી પૈસા ત્યારે આવ્યા કે જ્યારે દક્ષિણ આફ્રિકાના હિંદી ધનમાલ પણ ખાવા બેઠા હતા તે સ્થાનિક હિંદીઓએ ખૂબ ઉધરાણુાં કરી પૈસા પણુ લડત પાછળ ખૂબ ખરચેા હતા. હિંદુસ્તાનમાંથી આવેલ પૈસામાંથી મેટી રકમ દેશ પાછી મેાલી હતી. અને તે વખતે પણ હિંદુસ્તાનની કેટલીક સંસ્થાઓનું ખરચ દક્ષિણ આફ્રિકાના હિંદીએ ઉપાડતા હતા. દક્ષિણ ભાફ્રિકામા જીતનું કારણ ત્યાં વસતા હિંદીઓના પ્રચંડ સત્યાગ્રહ હતા. હજારા જેલ ગયા, તેમાં સ્ત્રીઓ પણ ભળા, કેટલાકનાં ખૂન થયાં, કેટલાક દેશપાર થયા, ઘણા ગાલ બન્યા, એક માળા જેલમાં થએલા રાગમાં મરણ પામી, બે જુવાન, એક જેલમાં પડેલા દુઃખથી કે ખીજો નિકાલ થતાં પડેલા દુઃખથી મરણ પામ્યા, કેટલાકે ચાબુકા સહન કર્યાં ત્યારે અને આઠ વર્ષના સત્યાગ્રહ પછી જે વસ્તુને સારૂ લાત હતી તે મળ્યું એમ છતાં આજ પશુ લાવું તે રહ્યું જ. જે હથિયારથી જીત મળે તે જ હથિયારથી મળેલું સચવાય Å નવું મેળવાય એ અનિવા ક્રાયો છે. જેમ જીતમાં મેળવેલા મુલક રાત્રુ સબળ થતાં કે