પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૭૦
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા ખે પોતે દુબળ ચતાં ક્ષત્રી ખાઇ બેસે છે તેમ જ સત્યાગ્રહી પોતે દુળ થતાં કે દુશ્મન સબળ થતાં પોતે મેળવેલું ખુએ છે. દક્ષિણ આફ્રિકાના કે બીજા પરદેશામાં વસતા હિંદીઓનાં દુ:ખને લાજ તેમના જ હાથમાં છે. તેએમાં અંતિમ દુ:ખા સહન કરવાની ને શુદ્ધ થઇ શુદ્ધ રહેવાની શક્તિ જેટલે દરજ્જે વધશે તેટલે દરજ્જે તે સ્વમાન જાળવશે. બહાર વસતા હિંદીએ આટલું તેા ધ્યાનમાં રાખવું જ જોઇએ કે તે બહાર માવાના ઈરાદાથી જાય છે. રાજપ્રકરણી દુ:ખા ભેગવતાં છતાં પણ અહીંના પ્રમાણમાં વધારે કમાય છે. જો એ દુ:ખા આછાં થાય તેા હજી વધારે કમાય. દરમિયાન ગરીબ હિન્દુસ્તાનને યથાશક્તિ ધનથી મદ દેવામાં તે પાછા ન પડે એમ છવા જેવું છે. તે દરેક ભિક્ષુકની ચેકસી કરે. સંસ્થાના અને સંચાલકના ગુણુદેાષા તપાસ્યા પછી જો મન્નેની ચે!ગ્યતા સિદ્ધ થાય તે પરદેશનવાસી પેાતાના ધનમાંથી તે તે સંસ્થાઓને મદદ કરે એ તેમના ધર્મ છે.