પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૭૧
ત્યાગમૂર્તિ.

એક અન એક ભાઈ ટાંગાનૈકાથી લખે છેઃ આપણા હિંદુ મુસલમાન ભાઈ જે લાંબી મુદ્દતથી મહી' આવી રહ્યા છે તેમાંના ઘણાખરા હુખસી આરતા સાથે ખાનગી લગ્નથી ોડાયા છે અને તેમની 'તિમાંની કેટલીક તે પરણવાની ઉંમરલાયક પણ થઇ છે. કેટલીક સંતતિ હજી નાની છે પણ નિતિદિન વ્રતી જાય છે. હવે મુસલમાન ભાઇઓને તા તેવી પ્રજાને સાથે લઈ જવામાં કંઈ વાંધો નથી. પરંતુ હિંદુ ભાઈ- આને જ્ઞાતિ, ધર્મ ને આબરૂના વાંધા તેમને દેશમાં લઇ જતાં અટકાવે છે ને તેથી તે ભાઈએ પાતાનાં થએલ માળખચ્ચાંને રખડાથી કંઇ પણ બદમસ્ત કર્યાં વગર ચેારની માફક ચાલ્યા જય છે. આવી લાવારસ પ્રશ્નમાં હિંદની ઘણીખરી જ્ઞાતિઓ છે. તેઓ તેમના બાપ તરફની નિર્દયતાને પરિણામે દુ:ખી થાય છે. આપ પણ આ સાંસળી દુઃખી જ થરો. એમ હું માનું છું. આવી દુઃખીપ્રન્તને કઈ રીતે અટકાવવી તેના પ્રતિઉત્તર આપીશ, ts આવી પ્ર દેશમાં તે આપ ખાસ જણાવો.’ ઉદ્ધાર માટે ચાગ્ય ઉપાય અહીંયોજવા કે