પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૦
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજો લેખે આપવાને આતુર હતા. ‘ પેલા ભાઈ મને પૂછ્યા વિના વિવાહ કરી આવ્યા, ત્યાર પછી લેાકાએ તેની સતાવણી કરવા માંડી એટલે કે તેના પક્ષ લીધા છે. બાકી તે પણે એમ હું નથી ઇચ્છતા.’ એ તેમના કહેવાના સાર હતા. મેં તેમને કહ્યું: ‘ જો તમારી સંમતિ ન હોય તે તા તેના લગ્નમાં તમે શામેલ નહ રહેશે. એટલું વચન તા તમે આપે ના? અને એટલું તે ભાષને પણ તમે કહેા એટલે તેટલાથી તેના ઉપર જે અસર થવાની હોય તે થાય.’ જવાખમાં તેણે જાવ્યું, ‘ના; એ વચન ભારાથી ન અપાય. જે કામ થતું આપણે રેકી શકતા નથી તેમાં પાછળથી ભાગ લેવામાં શું પાપ છે?’ તમારા અંતરાત્માને એ કામ પાપરૂપ લાગતું હાય તા તા તમે ભાગ તે ન જ લઈ શકે!, ભાગ લે તે પાપ તમને પસંદ છે એમ તમારે કબૂલ કરવું જોઇએ.’ પણ એ વાત તેમને ગળે ન ઉતરી. આખરે મારી બધી વાત પેલા લગ્ન કરવાને તૈયાર થયેલા ભાઈને સંભળાવવાનું તેણે વચન આપ્યું. મેં તેમને માટે એક પત્ર લખી કાઢયા, અને તે પત્ર પૂરા કરી હું આપવા જતાં હતા ત્યાં તા તે ભાઇ પોતે જ જડી આવ્યા. . મે' મારા પુત્ર તેમના હાથમાં મૂક્યા. તેમની સાથે ચએલી વાતા ટુંકામાં અહીં માપી દઉં. મેં તેમને જાયું: ‘મને આપ આપવાના કે ધમકી આપવાના કશા હક નથી, હું તે તમારા પ્રત્યે સેવાભાવથી પ્રેરાઈને તમારી પાસે આવ્યા છું. ગામના માણસાએ તમને પ્રેમથી વીનવવાને બદલે સભા ભરી તમારા ઉપર સખત ટીકા કરી તે હું પસંદ કરતા નથી. હું તા જો અને તે તમને સમજાવીને એ કામમાંથી તમને રાકવા ઇચ્છું છું.'