પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૭૨
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખે ઉપરની હકીકત તદ્દન ખરી હોવાના સંભવ છે. આવું થએલું મેં પાર્ટુગીઝ મુલકમાં એટલે ડૈલાગેઆ ખેમાં નજરે જોયું છે. ત્યાં મુસલમાનાએ પોતાનાં બચ્ચાને સારૂ એક યતીમખાનું ખાલીને વ્યવસ્થા કરી છે. હિંદુએ પેાતાની પ્રશ્નને મુસલમાનાને હસ્તક સાંપે છે. આ બધી પ્રજા મુસલમાન તરીકે ઉછરે છે. આ એક રસ્તા. હું એ રસ્તા પસંદ નથી કરી શકતા. મારી દૃષ્ટિએ બન્ને નિનીય છે. પ્રથમ તે આ સંબંધને લગ્ન ગણવામાં જ ઢાષ છે. આને હું તા વળ વિષયની તૃપ્તિ કર્યું છું. પરદેશમાં ઘણાં નીતિબંધન મેાળાં પડે છે, કેમકે ત્યાં લોકલાજ રહેતી નથી. પણ બન્નેના ષમાં વધટ છે. મુસલમાન આવા વિષયમાથી થતી પ્રજાનુ પાલન કરે છે ને તેને પોતાના ધર્મમાં ઉછેરે છે. હિન્દુને સાર હૈાય તે। તેની પ્રજા ભૂખે મુસલમાને કરેલી સગવડ તૈયાર ન ને તરશે મરે. આ પ્રજા વળ વિષયનું જ પરિણામ છે એટલે હિન્દુ બાપને તેના ધર્મની તે ક્રિકર જ નથી, મારી દૃષ્ટિએ આમ વિષયાંધ થએલ પુરુષ તજ્યા છે. ધર્મ જ નીતિનુ મુદ્દલ માચથ્થુ ન હોવા છતાં કાઇ માથુસને ધર્મી મવા એ મારે સારૂ તા મુશ્કેલ વાત છે. એક ધર્મમાં જન્મેલાને સંખ્યાની સગવડને ખાતર ભલે તે ધર્મને ગણુવામાં આવે, પણ ખરૂં જોતાં તે। તેણે ધર્મના ત્યાગ કર્યાં છે. આચરણુથી નાખી એવી કાષ્ટ વસ્તુ નથી કે જેને ધર્મની વ્યાખ્યા આપી શકાય. ગાયત્રીના જનાર, વૈદના ભણનાર, વેદધર્મી નથી પણ વેદવાકય પ્રમાણે વનાર વધર્મી છે. ઘણા ખ્રિસ્તી વેદાદિ ણા ઊંડા અભ્યાસ કરે છે તેથી તે વધર્મી નથી થતા. અથવા તા બને ખાતર ક