પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૭૩
ત્યાગમૂર્તિ.

એક અન A વહેમને વશ થઇ જે ગાયત્રી આદિ પઢે તે વેધર્મી નથી. તે ધમાં રહેલી આજ્ઞાઓનું ભાન અને યથાશક્ત પાલન કરતા ડાય ત્યારે જ તે ધર્મના હાવાના તેના દાવેા માન્ય રખાય. આ દૃષ્ટિએ ઢાંગાનૈકાના હિન્દુઓએ હિન્દુધર્મના ત્યાગ કર્યા ગણાય. આ તા સ્વત’ત્ર નિરાકરણ થયું. વ્યવહારમાં આવા હિન્દુ- મુસલમાન બાપ હિન્દુ મુસલમાન ગણાવાના. એટલે આપણે વ્યવહારદષ્ટિએ કઇક નિરાકરણુ ઉપર આવવું જોઇએ. હિન્દુ આપે આવા સબંધને લગ્નનું રૂપ આપી શ્રૃચ્ચાંનું પ્રેમપૂર્વક પાલન કરવું જોઇએ ને તે ખાળકાને સારૂ નિશાળા વિગેરેની અવી સગવડ ઊભી કરવી જોઇએ. આ ઉપાય તા થએલી પ્રજાને વિષે મેં સૂચવ્યા. ભવિષ્યને સાફ તા દરેક પરદેશગમન કરનારે પોતાનાં બાળબચ્ચાં સાથે લઇ જવાં જોઇએ. જ્યાં આપ એક નિય છે ત્યાં તે અનાથાલય ખાલ્યા વિના છૂટકા જ નથી. એ અનાથાલય તે તે દેશમાં ખાલવામાં આવે એ જગ્ય ગણાય. આ અનાથાલયેામાં મા પાતે તેનાં બાળકા સાથે રહેશે એમ માની શકાય. મા આવિકાને સાથે પોતાના બેગ આપે છે. તેને વિષય કર્યોનું ભાન નથી. કેમકે હબસી દામામાં લગ્નના વિધિ તા છે છતાં આરતા પૈસાને સારૂ પાતાનાં શરીર પુરુષને વેચે છે તે તેમાં ક્ર! નીતિના ભંગ મનાતા નથી. છતાં માતૃપ્રેમ તે રહેલા જ છે. એ પ્રેમને પાષી માતાની પાસે તેમના ધમ પળાવવા ઘટે છે. આવા દુઃખદ કિસ્સાઓમાં માળાને સારૂ માતૃભાષા ને પિતૃભાષા નાખી હાય છે. આળકાને કઇ ભાષા શીખવવી? સામાન્ય રીતે આપને તે આમ ઉત્પન્ન થએલી પ્રજા પ્રત્યે પ્રેમ ઓછા જ હાય છે, એટલે