પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૭૪
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂત્તિ અને અજા લેખે બાળક માતાની જ ભાષા શીખે છે. તેથી અનાથાલયેાના સચાલકાએ આવાં બાળકાને તેમની માતૃભાષા જ શીખવી જોઇએ. જે અને ભાષા શીખવવામાં આવે તે બાળકાને વિષ્યમાં વધારે કમાણીનું સાધન મળે. ધર્મના પ્રશ્ન વધારે ગૂઢ છે. મુસલમાન ખાપને વિષે તે આપણે જોઇ ગયા કે કઈ સવાલ જ નથી ઊઠતા. હિન્દુ બાપથી ઉત્પન્ન થએલી પુજા હિન્દુ ગણાવી જોઇએ એ નિયમ છે. તે ન્યાયે હિન્દુ શ્રાપનાં બાળકાને હિન્દુધર્મનું શિક્ષણ અપાવું જોઇએ એ વિષે મને શંકા નથી. ખાળક તેા લાચાર છે. જે નાથાલયમાં તેને રાખવામા આવે તે અનાથાલયનું વાતાવરણુ તે ઝીલશે. ધાર્મિક સંચાલકોને હાથ તેને કારભાર હાય તા બાળકામાં ધર્મનું સિંચન થ શકે. હું ઉમેદ રાખુ’ છું કે ટાગાનૈકા ને એવા મુલકામાં રહે- નાર હિન્દુઓ પોતાના કતવ્યને વિચાર કરી તેનું પાલન કરશે, વિષયવૃત્તિ છેડવી એ પ્રથમ ધર્મ છે, આ ભવિષ્યના વિચાર થએલી પ્રજાનું પાલન કરવું, તેને સારૂ ધાર્મિક શિક્ષણને દાખત કરવા તે દરેક રીતે પિતાના ધર્મનું આચહ્યુ કરવું એ બધી સ્થિતિને લાગુ પડે છે. જેમનાથી બની શકે તેમણે પોતાની સ્ત્રીને સાથે લઇ જવી. જેમ પુરુષની સ્થિતિ તેમ જ સ્ત્રીની સમજવી જોઇએ. પુરુષ જેમ લાખે। સેગ્ સહન નથી કરી શકતા તેમ જ સ્ત્રીને વિષે સમજવું જોઇએ, ચૈાગ્ય વયે વિવાહ થયા પછી સ્ત્રીપુષે લાખે! વિયેાગ ન જ વેઠવા જોઇએ એ સ્વયંસિદ્ધ વાત છે. તેમાં જ અન્નેના શીયળની રક્ષા રહેલી છે.