પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૭૫
ત્યાગમૂર્તિ.

કાબુલીના ત્રાસ છાપાંઓમાં હમેશાં કષ્ટ નક! લખાણુ કામુલીના ત્રાસ બૃત જોવામાં આવે છે. એ ત્રાસના ઉપાય પ્રજાની પાસે એક જ હેય એમ આપણા મનમાં ઠસી ગ્યું જાય છે. જો સરકાર રક્ષા ન કરે તે આપણે લાચાર બની જઇએ છીએ. અસહકારીએ તે એ રસ્તે પેાતાને હાથે જ બંધ કર્યાં છે. સરકારની મદદ માગવા જાય તેા તેના અસહકારધમ લાપાય. પેાને મદદ માગતાં શરમાય. પણ સરકારની મદદ દરે વખત માગવ! જવું જ જોએ એવા સહુકારીનેયે ધ નથી, અધા સહકારી ખધી વખતે સરકારની મદદ ઉપર જ તાકી રહે તા સરકાર જ ન હોય અથવા સરકાર કેવળ જુલમગાર રાજ્ય ચ પડે. દુનિયાના બીજા કાઇ પણ ભાગમાં પ્રજા છેક સરકાર ઉપર આધાર રાખીને મેસતી નથી, પણ પાતે જ કેમ જાણે સરકાર હોય નહિ તેમ સ્વમાન જાળવે છે તે સ્વરક્ષા પણ કરે છે. ત્યારે સરકારની મદદ માગ્યા વિના કામુલીના ત્રાસમાંથી અવાના ક્યા રસ્તા સહકારી, અસહકારી બન્નેને સાર્ ખુલ્લા છે? એકતા સાજનિક રસ્તા લેક્રેાએ કાશ્રુલીની સામે લટા લેવાના. બીજો સત્યામહીના. પહેલા રસ્તે હૈવાના પ્રજાને હક છે, પ્રજાને ધર્મ છે. જો પ્રજા પે!વાનું રહાણ ન કરી શકે તે નામ ગણાય.