પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૭૬
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને અા લેખે સ્વરાજની સરકાર પણ પ્રતિક્ષણ પ્રજાની રક્ષા જ નહિ કાઁ" કરે. સરકાર માટા ત્રાસને સારૂ તૈયાર હૈઇ શકે પણ છૂટાછવાયા વસતા માસાની રક્ષા કરવા કઇ સરકાર સમર્થ છે? આ સરકારની તે પતિ જ એવી છે કે કાબુલીના ત્રાસ જેવા ભયથી પ્રજાનું રક્ષણ એકાએક ન જ કરી શકે. એની રક્ષણુ- પદ્ધતિ મુખ્યત્વે આપણે એક્બીજાની સાથે લઢી મરી તેના ગુમાસ્તા થતા ન મટી જઇએ એટલે સુધી તેને લઇ જાય છે. હિંદુસ્તાનની આન્તર અને બાથ રક્ષા અંગ્રેજી વેપારની રક્ષાને સારૂ તે જરૂરની માને છે ને તેટલા પૂરતી જ કરવાને તે પૂરી તૈયાર રહે છે. ખીજી રક્ષા તેને કરવી નથી એમ હું કહેવા કે મનાવવા નથી ઇચ્છતા. પશુ એવી રક્ષા તેનું મુખ્ય કર્તવ્ય નથી તેથી તેને સારૂ તે પૂરી તૈયાર નથી હોતી. જો તે તૈયારી કરવા માગે તા તા વળી છે એના કરતાં વધારે ખર્ચ રક્ષાને નામે કરે ને કરવું પડે. આજે પણ ધરખચ કરતાં દરવાનનું ખ' આપણને વધારે પડે છે, તેમાં વળી કામુલીના ત્રાસ જેવા ભયને નાબૂદ કરવાની પૂરી તૈયારી કરે, તે દરવાન તા સુખે રહે ખરા પણ ગૃહસ્થ તે માંહે જ સૂસવાઇ જાય. તેથી આવા ભચેમાંથી આપણી રક્ષા આપણી મેળે જ આપણે કરી લેવી જોઈએ. તેને સારૂ હથિયાર નથી એ ખામી છે ખરી; પણ હથિયાર કરતાંયે વધારે જરૂર તેા છાતીની છે. ખીકણુના હાથમાં. બંદુક શા કામની ? તેની અંદુક તેની જ ઉપર વપરાશે. ખીકણુ બંદુક્રવાનને બીનહથિયારી હિમતવાન મ્હાત કરશે તે તેની બંદુક ફૂટી શકે તેના પહેલાં છીનવી લેશે. દરેક ગામના હિંમતવાન માણુસે મરણિયા થઈ પ્રજાનું રક્ષણ કરવા તૈયાર થઇ જાય તા મામુલીના ત્રાસ તુરત આછા થઈ જાય. શાંત