પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૭૭
ત્યાગમૂર્તિ.

કાબુલીના ત્રાસ અસહકારીની પ્રતિજ્ઞામાં આવી સ્વરક્ષાની મનાઈ નથી એ પશુ આ સ્થળે લખી જવું આવશ્યક છે. પશુ આવા કાર્યમાં હું ભાગ લઉં કે ? એમ કા પૂછે તે માટે નકારમાં જવાબ આપવા જોઇએ. મને ભાસે છે કે મને છાતી તે છે. ન હોય તે સત્યાગ્રહી ન જ થઇ શકે. ડરપોકને ધર્મ સત્યાગ્રહ ન જ હોઇ શકે. પાક પશુ સત્યાગ્રહી સૈન્યમાં બીકના માર્યાં જોડાઈ શકે ખરી, પણ એ તા જૂદી વાત. પણ મારાથી બે ધાડે ચઢાય નહિ. મારે તે સત્યાગ્રહ કરતાં કરતાં સત્યમૂતિ બનવું છે, સત્યમય થવું છે. તેથી મેં મારીને જીવવાના ધના ઇરાદાપૂર્વક ત્યાગ કર્યો છે. મારે તે મરીને જીવવાના મંત્ર શીખવા છે ને આચરવા છે. જગતના પ્રેમથી જ જીવવા ઇચ્છું. હરકાઇ જેને વેરભાવ હેાય તે મારા શરીરને આ ક્ષણે હણી શકે છે. એ વખતે પણ મારા હૃદયમાં પ્રેમ જ જોવામાં આવે એવી મારી નિરંતરની પ્રાર્થના છે, એ પ્રયાગ કરતાં હું મારીને રક્ષણ કરવાના પ્રયાગમાં ભાગ ન લઈ શકું; લેવા ઇચ્છતા નથી. તેથી મારે સારૂ ને મારા જેવા સારૂ ખીજો જ મા શે. એ માને સારૂ ધણાની જરૂર નથી. ભામાં સામુદાયિક સત્યાગ્રહ અશકય છે. આપણામાંના કાઇ સયમી હોય તે કાબુલીએના હૃદયને પણ ભેદી શકે છે એવી શાસ્ત્રની પ્રતિજ્ઞા છે. ખરા મુસલમાન કીર્ આવું કામ સહેજે કરી શકે. પશુ હિંદુ સન્યાસીજતિ આવુ ટામ ન કરી શકે એવું કંઇ નથી. સત્યાગ્રહશાસ્ત્રમાં અતિભેદ કે ધર્મભેદ નથી, તેની અવધૂત