પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૮૦
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને મીજા લેખા વધી છે. ગુન્હા શેાધવાની શક્તિ સાથે જ ગુન્હા છુપાવવાની શક્તિના વધારા થયા છે. એટલે સરવાળે આપણે હતા ત્યાંના ત્યાં જ છીએ. ધાડપાડુ ક્યાં તે ક્રમ ઉત્પન્ન થાય છે એ જરા જોએ. જંગલમાં વસનારા અર્પગ્રહી સાધુને કાઇ લૂટતું નથી. તેને લૂટનારને મળે પશુ શુ? લૂંટનાર પૈસાને લેાભે જ લૂરે છે. જો માણસે પૈસાના લેાભની હદ ખાંધે તા લૂંટનુ પ્રમાણુ . જો બધાની પાસે એક દરે સરખી દાલત હાય તા એ ધાડપાડુના ધંધા બંધ થાય.. પણ આવી શુભ સ્થિતિ આ યુગમાં તે નથી જ આવવાની એમ આપણે સમજવુ જોઈએ. તેમ છતાં ઉપરના સિદ્ધાંત ધ્યાનમાં રાખવાની જરૂર છે. આપણે ધનલેાભની હદ ભલે ન ઋકીએ, પણ આપણે ધાડ- પાડુઓની સ્થિતિ સમજવાના પ્રયાસ તા કરીએ જ. તે ભૂખે મરતા હોય તો તેમને ઉદ્યમ બતાવીએ, તેઓએ ધાડને જ જ્ઞાવિકાનું સાધન બનાવ્યું હોય તે। તેઓને ધાડની અનીતિ સમજાવીએ. આ કામ સુધારકનું છે. તેથી સાધુએ તેમ કરવા સૌથી વધારે લાયક હાવા જોઇએ. આ સાધુ ભગવ પહેરી ભીખ માગે છે તે નહિ પણુ જેનાં હ્રદય ભગવાં થયાં છે તે જે સેવાધમ પરાયણુ છે તે. સુધારાનું કામ ધાડપાડુ ધાડ પાડતા હોય ત્યારે શરૂ નથી થઈ શકતું. એવુ કામ તે। માથી ઉપડવું જોઇએ. તેમાં બહુ અથવા મુદલ દ્રવ્યની જરૂર નથી હતી. તેમાં ઘણા માણસાની જરૂર નથી પડતી. એ રિવાજ શરૂ થાય એટલે તે કામ આગળ ચાલી શકે છે. આધુનિક કાળના સુધારાએ