પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૮૧
ત્યાગમૂર્તિ.

ધાડ પડે ત્યારે તેવા સુધારા કર્યાં છે. સહજાનંદ, ચૈતન્ય, રામકૃષ્ણુ આદિએ તેવા સુધારા મેટા પ્રમાણમાં કર્યાં હતા. તે કાયમ ન રહ્યા અથવા તેથી ધાડની પ્રથા નાબૂદૂ ન થઇ એમ માની કે કહીને ક્રાઇ સુધારાની અવગણના ન કરે. આવા સુધારા વ્યાપક નથી હોતા કેમકે ઘણે ભાગે તે એકદેશી હેાય છે. આપણે એવું માનીએ છીએ કે ધનિક વર્ગોમાં એવા સુધારા કરવાપણું રહેતું જ નથી. ખરી વાત તે એ છે કે ધાડપાડુના ધંધા બિનક વર્ગની ધાડનું પ્રતિબિંબ છે. ધનિક વર્ગની સમ ધાડ ધાડપાડુઓમાં સ્થૂળ સ્વરૂપ ગ્રહણુ કરે છે. તેથી સુધારકે ધનિક તે ગરીખ, સમ અને સ્થૂળ ધાડપાડુ બન્નેને હાથમાં લેવા પડશે. તે જ ઘટતું કામ થઇ શકે. આચાર્યા, કીરા, સન્યાસીએ! વગેરેનું આ કામ છે. તે સમાજની નીતિના ખરા રક્ષક ને ચાકીદાર થઈ શકે છે; તે તેથી જ ધાડના દોષ દૂર કરવાનું કાર્ય પણ તેનું જ છે. આવા સુધાણ ચાલતા હશે ત્યારે ધાડા તે પડતી જ હશે. આવા સુધારામાં ‘ધા ભેળા કીડા’ નથી પડી શક્તા, તે ધીમે ધીમે થાય છે. દરમિયાન નિક વગે પોતાની મિલ્કતનુ કઇ રીતે રક્ષણ કરવું ? સિપાઇની મદદથી રક્ષણ થેહેણું અશ થયાં કરે છે. બધી ખામીએ, બધા દોષોને સારૂ સરકાર જ્વાબદાર છે. એમ કહેવાના રિવાજ પડી ગયા છે. તે સુંદર છે, તે ઘણે અંશે સાચો છે. આજે તો પરાજ્ય છે એટલે દોષ દેવાનું સુગમ છે. આવતી કાલે સ્વરાજ્ય હશે ત્યારે પણ આપણે અપૂણ હાશું, ને આાપણે સ્વરાજ્યની સરકારને ગાળા શું. પણ સ્વરાજ્યની સરકાર તે આપણે પોતે જ હાશું, તેથી હાલની સરકારને