પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૧
ત્યાગમૂર્તિ.

કાણુ બચાવે ૧૨.૫૭ ૮ પેલા ભાઇ તમે મારી મુશ્કેલી, મારી વિટબણા જાણતા નથી, આ ગામના ટેકરાઓ અધા કેવા તે તમે નથી જાણતા. ' તમારી મુશ્કેલીઓ અને તમને પહેલાં દુ:ખા મેં સાંભળ્યાં છે, તે કારણે તમે તમારી સ્ત્રીના ત્યાગ કર્યો છે તે પણ સાંભળ્યું. હવે તેને વધારે સા કરવા દો છે ? ' હસીને ‘દા’ ‘પણુ એ તે પાડાને વાંઢે પખાલીને ડામ દેવા તમે નીકળ્યા છે. . ‘કેમ પખાલીને કેમ ?' < તમારી સ્ત્રીના વાંઢ, તેને માટે તમે તમારાં બાળકોને, તમને પેાતાને, અને પાઙી નિર્દોષ બાળાને ડામ દેવા નીકળ્યા .’

  • ?'

• એ માળાને ડામ દેવાય છે. એ સમજું છું. પણ શું ‘તમને પેાતાને તમે ડામ દેા છે એ સમજો છે ?” ‘ના અને તા સુખ થશે.’ . હાલની સ્ત્રીએ આપ્યું તેટલું કે તેથી વધારે ?’ ' ‘ના, પશુ મારાં કરાંની સભાળ ક્રાણુ લે ?? તમે રસાઇએ રાખી શા છે; તે એ છેકરાંની સંભાળ જ લેશે એવી બીજી સ્ત્રી પરશુશા શી ખાતરી છે છ ' આ ગામના લાકા બહુ ખરાબ છે, એ લાકાએ મને બહુ પજવ્યું છે.’ ( તે હું માનું છું, પણ હું તમને ક્યાં કહું છું કે તમે તમારી માગલી અને ખેતલાવીને રાખે., તમે ન પડ્ડા એટલું