પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૮૨
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખે માથે ટાપ ન ઢાળવાની ટેવ પાડવી એ પણ સ્વરાજ્યની તાલીમ ગણાય. ધાડા પડે છે તેને સારૂ બધા દેાષ સરકાર ઉપર ઢાળવા એ આપણી દુળતાની કબૂલાત છે. જંગલામાં વસતી પ્રજાને સારૂ કેટલા સિપાઈ સરકાર રાખી શકે? જે પ્રજામાં સ્વરક્ષાની શક્તિ જ ન હોય તે પ્રજા સ્વરાજ કેમ ભાગવી શકે ? અપંગ પ્રશ્નને નસીમે તે। ઇમેશાં ગુલામી હાવી જ જોઈએ. તેથી દરેક જગ્યાએ ક્રાએ સ્વરક્ષાની તૈયારી કરી લકા જોઇએ. આ દૃષ્ટિએ વિચાર કરતાં ઘાટકીપર જેવાં પાના માણસા તે બધી જગ્યાના હિન્દીએ પાતાને બચાવ કરવાનું જાણી લેવું જોઇએ. દરેક ઘરમાંથી જુવાનિયાએ સ્વરક્ષાની તાલીમ લઈ લેવાની જરૂર છે. ભાડુતી માશુસાથી આ કામ થઇ શકે છે, પણ એ અત્યંત જોખમકારક છે. એ મધ્યમ વર્ગના માણસે પોતાની રક્ષા પોતે કરવાને બન્ને ખીજાની મારફતે કરાવી લે, તે તેગ્મા પૈસા આપીને પેતના સરદાર તૈયાર કરશે. જેને પરિગ્રહ કરી છે. તેણે પોતાના બચાવ કરવાને સારૂ તૈયાર રહે જ છૂટકે છે. આટલે સુધી તેા મારી ટીકા હિંંદુમુસલમાન બધાને લાગુ પડે છે. હિંદુને વર્ણાશ્રમની મુશ્કેલી નડ઼ે છે પણ એ ભ્રમ છે. મનુષ્યમાત્રમાં ચારે ગુણ હેવા જોઇએ. જ્ઞાન, શોય, વાણિજ્ય ને સેવાભાવ. તે તેવીમાં પોતાના વિશેષ ગુણુ પ્રધાનપદ લાગવે એટલા જ વર્ણાશ્રમને અર્થ હાઇ શકે. વી તે તે વહુના ધંધા — આવિકાનું સાધન — તેના વિશેષ -ગુણુ હેાય. એટલે કે બ્રાહ્મણને જ્ઞાન માપી મુકી ખાજી લેવાના અધિકાર છે. ક્ષત્રીને રક્ષા કરીને, વૈશ્યન વેપારદ રીતે અને શુદ્રને સેવા કરીને, પણ જે મનુષ્ય અવસર આવ્યે