પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૮૪
ત્યાગમૂર્તિ.

નિયતા આ ગાંધ હું ઢાચીન (ત્રાવણુકાર)માં લખી રહ્યો છું. ધાં સુંદર દૃસ્યામાં એક અસહ્ય દેખાવ વાષ્ટકમની ભાગભેટમાં ચઢવા જતાં રસ્તે જોયા તે મનમાંથી ખસી શકતા નથી. કાચીનમાં· માણુસા ધાડાગાડીના ને માટીના ઉપયાગ ઘણા થેરે કરે પણ તેને મળે મનુષ્યના ઉપયાગ કરે છે. જાપાનની રિક્ષાગાડી ઠેકઠેકાણે જોવામાં આવે છે. રક્ષા જ જોઈને તા મને બહુ આલાત ન પહેાંચ્યા કેમકે તે તે ડરબનમાં બહુ. જેએલી. પણ એક રિક્ષામાં જ્યારે ત્રણ ચારને ખડકાએલી જોયા ત્યારે મને મારી ગાડીમાંથી ઉતરી જઇ પેલા રિક્ષા ખે‘ચનારની મÈ જવાની ઈચ્છા થઇ ગઇ. હું તા માટે પપૈ જતા હતા. મારાથી એમ ઉતયું જાય તેમ ન હતું. પશુ મનની ઉપર ચાઢ રહી ગઇ. આ રિક્ષાની બાંધણી એવી છે કે તેમાં એક જ માણસ બેસી શકે. જો ખેંચનાર ઈનકાર