પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૮૫
ત્યાગમૂર્તિ.

નિ ચત્તા ૧૯૫ કરે તે એટલા માણસ તેમાં ન ખડકાઈ શકે એ પણ સમજાય છે. પશુ મેસનારની નિયતા એથી ઓછી થતી નથી. ગરજના મા મનુષ્ય તુજારા ન કરવાનાં કામ કરે છે. પેટ પણ ચાલે છે, અનેક ચાળા કરે છે. પણ તેના સાક્ષી થનારનું શું? તેમ કરવાને પ્રેરનારનુ શું ? સંભવ છે કે કાચીનમાં કાયા પણ હશે કે રિક્ષામાં એકથી વધુ ઉતારૂ ન બેસી શકે. એમ હાય તા આમ વધારે બેસનારના એવડા ગુન્હા થયા. કૈાચીનમાં ગુજરાતીમાની વસ્તી મેટી છે, તે વગવાળા છે. જેને મેં રિક્ષામાં ખડકાએલા જોયા તે મલબારી હતા. ગુજરાતીએ આટલી હદ સુધી પહોંચે છે કે નહિ તે હું જાણુતા નથી. પણ મારી ઉમેદ તા એ છે કે કાષ્ઠ ગુજરાતી આવી નિયતા નહિ વાપરતા હાય. હું તેા તેમને કાચીનની સેવા સૂચવવા ઇચ્છું છું. તે કાચીનને જાહેર મત એટલે સુધી કેળવે કે રિક્ષાના દુરુપયોગ કાઇ ન જ કરે. તેમને તે હું રિક્ષાના ત્યાગની સલાહ પણુ આપું છું. રિક્ષાના ત્યાગથી તેની તબિયત સારી થશે, કેમકે થાડી કસરત મળશે. માંદગી કે અશક્તિ સિવાય મનુષ્ય મનુષ્ય પાસે ઉંચકાવું પાપરૂપ લાગે છે. મનુષ્યના ઉપયોગ પશુની જેમ કેમ કરાય? જે આપણે કરવા તૈયાર ન હેઇએ તે બીજાની પાસે કેમ કરાવીએ ?