પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૮૬
ત્યાગમૂર્તિ.

મુસાફરોની ગંદી આદતા રેલના ત્રીજા વર્ગની મુસાકરી કરનાર એક ભાઇ લખે છે કે રેલ્વેમાં ત્રીજા વર્ગની મુસાફરી મુસાશની ખરી આદતાને લીધે અસહ્ય થઇ પડે છે, તેથી દુઃખમાંથી બચવાને સારૂ એક નાની સાવરણી તથા એક ઢાંકણાવાળી ચૂકંદાની સાથે રાખવી, સાવરણીથી ખેા વાઢ્યાં ફરવા અને કાઇ થૂકવા જાય તા ખાખેા થૂંકદાનીમાં ઝીલી લે! આમ કરવાથી ફરક દુઃખ ટળે. જેને ચેખ્ખાઈ પસંદ છે. તેને સારૂ આવી ગંદકી અસહ્ત્વ છે. એમાં શંકા નથી. આમ છતાં આપણે ત્રીજા વની જ મુસાફરી ક્યે છૂટકા છે, જ્યારે હું હંમેશ ત્રીજા વની જ મુસાફરી કરતા ત્યારે મે પત્રિકાઓ ઢાઢી હતી ને તે મુસાફરામા વહેંચવાનું પણ શરૂ કર્યું હતું. મારૂં કામ અદલાયું એટલે પત્રિકાપ્રચાર મે વેગળા મૂક્યા. પછી તો હું ધવાયા એટલે મારૂં ત્રીજા વર્ગની મુસાફરીનું સુખ ગયું તેમ તેનું દુઃખ પણ ગયું. પણ તેનાં મીઠાં સ્મરણા હજી તાજા જ એ ને ફરી તાજા કરવાની ઉમેદ રાખું છું. પત્રિકાઓ દરેક સ્વયંસેવક વહેંચે તે વાંચી સભળાવે એ જરૂરનું છે. તેની સાથે જ સાવરણીને પ્રયોગ કરવા જોઇએ. ચૂંકદાનીનું કામ મુશ્કેલ છે. એમ કરતાં માર્ પણ ખાવા પડે ને છતાં મુસાફર ચૂકદાનીમાં થૂકવાની ના પાડવાના સભવ છે. સાવરણીના પ્રયાગ તે આવશ્યક છે. મુસાફ્રાને ખામાં કચરા ન કરવાનુ’ સમાવીએ પણ ખરા, ને તેમ છતાં પડે