પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૮૭
ત્યાગમૂર્તિ.

સુસાની ગંદી આદતા તે કચરા સાવરણી વતી પ્રેમપૂર્વક કાઢીએ પણ ખરા. થૂંકદાની વાપરવામાં એક ગછી વહારી બીજી દાખલ કરવાના પણ ભય છે. દરેક ઉપયોગ પછી તે બરાબર સાફ્ થવી જોઇએ, થૂંકદાની પણ અંદર સાંધવિનાની, કટાય નહિ એવી ને પ્રમાણુમાં મેટી હાવી જોએ. હું તે એવે સમયે પુષ્કળ કાગળના ઉપયાગ કરતા. કાગળવતી જ્યાં કાઈ ચૂક્યું હોય તે ત્યાં સાફ કરી લેવાથી હાથ બગડે નહિ ને જગ્યા ખરાખર સાફ થાય, પછી ધાવું હાય તા ધેાઇ નખાય. આમ કરીએ એટલે ખીજા યૂકનારા લજવાય તે એવું થૂકે. ખેદ તે એ છે કે સ્વયંસેવક પોતે સુધાતા ને સ્વચ્છતાના નિયમાનુ હંમેશાં પાલન નથી કરતા. ખીજાની સગવડની દરકાર આપણામા બહુ જ ચેઢી તેવામાં આવે છે. તેથી જ રેલમાં, સ્ટીમરમાં, જ્યાં જાએ ત્યાં પારાવાર ગંદી જોવામાં આવે છે. બળશિક્ષણથી ચાખ્ખાઇ અને સુલડતા શીખવવામા આવે અને તે પાલન કરવાને સાફ છે એમ આપણે સમજીએ ત્યારે જ આવે સુધારશ થાય. વાંચનારને ખબર નહિ હૈાય ટુ રેલના ખામાં ઉપર પ્રમાણે ગી કરવી એ રેલના કાયદા પ્રમાણે ગુન્હે છે. પણુ કાઇની સામે ફૈજદારી નથી ચલાવવામાં આવતી કેમકે ગુન્હા કરનાર ઘણા છે ને ભેગુનાહુ બહુ થાડા છે. એથી જ કહેવત પડી છે કે જે કાયદાને ઘણા ભાણસા માન આપતા હેાય તેના જ અમલ ચેડાઓની સામે થઇ શકે છે. એટલે કે તેવા કાયદાને સારૂ અનુકૂળ વાતાવરણ જોએ. તેના વિશેષ અર્થ એ થયેા કે ઘણા કાયદા નિરર્થક હાય છે. વાતાવરણ તૈયાર થયા પછી થાડા માણસા પાતાની મેળે રિવાજવશ વર્તન કરે છે.