પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૮૮
ત્યાગમૂર્તિ.

એકલપેટાપણુ ત્રીજા વર્ગના ધણા ઉતારૂઓની ગદી 2વા વિષેની - નવજીવન 'ની નાંધ વાચી એક ભાઇ લખે છે: ત્રીજા વર્ગના ભાઇએ ઘણી વેળા ડખામાં જગ્યા હોવા છતાં ઉતારૂની નક્કી કરેલી સખ્યા જેટલાં ભાઇમહેનને પણ આવવા દેતા નથી. મે' જાતિઅનુભવ પરથી જોયુ' છે કે લાખા અને અમદાવાદ સ્ટેશન ઉપર પ્લૅટફૉમ ટિકિટા લઇ મુસાફરી નહિ કરનારા ડખામાં બેસી જાય છે, અને મુસાફરી કરનારને ‘ જગ્યા નથી ’ એમ જૂઠ્ઠું કહી, દરવાજાને ચાવી મારી, દરવાનની બહાર માથુ કાઢી, લેકીને ધમકાવી, ધક્કા મારી ગાડીમાં ચઢતા અટકાવે છે. અને જેવી ગાડી ચાલુ થાય છે કે પ્લૅટફામ ટિકિટાવાળા ઉતરી પડે છે અને ૧૦ માણસની જગ્યામાં માત્ર ૫૭ જણ નીરાંતે બેસી રહે છે. પરિણામે મુસાફરી કરનારાઓ બિચારા ગાડી ચૂકી જાય છે. આવી ખાટી રીત અટકાવવા માટે ખી. બી. સી. આઇ. રેલ્વે 'પનીએ કાલાખાની સાંજની ત્રણ મેલ ટ્રેનો વખતે પ્લૅટફૉમ ટિકિટના ભાવ એક આનાને ખલે બે આના કર્યું છે. ડા દિવસ અગાઉ મને અમદાવાદ જવાનું થતાં કાલાએથી શ્રીન વર્ગમાં મને ચઢવા દેતા ન હતા; પછી રેલ્વે નારને તેડી લાવી; દરવાજો ખાવાવી હું અંદર ભામાં શૈદ્ય સડાસ પાસેની સાંકડી ગલીમાં જમીન પર જઇ બેઠા. ગાડી ચાલ થતાં ઢળામાંથી ૫-૭ જણ ઉતરી ગયા, આકી ચેડા જ રહ્યા. તેમણે મને માંકડા પર બેસવા કહ્યું. પરંતુ મને તેા આવી સ્વાથી ગીત જોઈ બહુ જ લાગી આવ્યું અને તેમની માગણી સ્વીકારી નહિ અને અમદાવાદ સુધી જમીન પર જ સૂઇ રહ્યા. ”