પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૮૯
ત્યાગમૂર્તિ.

એકલપેઢાપણ આ ભાઈએ સાંકડા રસ્તામાં પથા રહી અગવડ ભાગવી પણ પાછળથી તેમને મહેરબાની દાય આપવામાં આવેલી જગ્યા લેવાની તેમણે ના પાડી તેને સાફ તેમને ધન્યવાદ આપું છું. જેઓએ જગ્યા આપી તે જો જરા પણ વિનય વાપરવા ઇચ્છતતા જેવા તે ભાઈ ડખામાં ગયા તેવા જ તેમને જગ્યા આપી દેવી જોતી હતી. વિવેક તા એ સૂચવે છે કે સાંકડ છતાંયે કાપ્ત ઉતારૂ ચઢી આવે તે તેને જગ્યા આપીએ. ખરી વાત એ છે કે આાપણે હજુ કૌટુંબિક ભાવનાથી બહુ આગળ ગયા નથી. સગાને સારૂ સાંડ ભેગવવાના ધમ આપણે શીખ્યા છીએ. એળખાતાને સારૂ પણ કંઇ કરીએ ખરા. આ બન્નેમાં કઇ ગુણુ નથી. એક ત્રીજો વર્ગ છે તેને સારૂ પણ આપણે અગવડ ભેગવીએ છીએ. તે વગ ખળિયાને. આમાં દોષ છે. પશુ જે મુસાર બિચારા ગરીબ હોય તેમની તે! હાય એ પણ જગ્યા છીનવી લેવા આપણે તૈયાર થઈ જએ છીએ. જો પ્રજાભાવના કેળવવા ઇચ્છીએ તેા આપણા ધર્મો છે કે આપણે, ગરીબને તા પહેલી સગવડ કરી આપીએ. આપણા પાડાશી (ઓળખાતા ન હોય ત્યારે વિશેષે) ભૂખ્યા હોય તા તેને જમાડી જીએ, તરસ્યા હોય તા તેને પાને પીએ, આપણી સગવડ જતી કરી તેને સગવડ કરી આપીએ. એવા રિવાજ માત્ર પ્રજાના માણસા તરફ્ જ રાખીએ તે તે પ્રજાભાવના થઈ અને મનુષ્ય માત્ર તરફએમ વતી એ તા તે ધર્માંભાવના ચ ધમભાવના ન કેળવવી હાય તાયે પ્રભાવના તા કેળવીએ.