પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૯૦
ત્યાગમૂર્તિ.

મહેતાની વિટંબણા ૨. પેપિટલાલ નાનજી અમને મહેતાએને પડતાં દુઃખા વિષે ચર્ચાપત્ર મેકલે છે. તેમાં જીવે છે કે ઘણા વેપારીએ અસભ્યતા વાપરે છે, અનેક પ્રકારનાં મહેણાં મારે છે તે મહેતાએની પાસે બહુ કામ લે છે. શેહેને છાજે છે કે તેઓ પોતાના નાકરા - પછી તે મહેતા હૈ। કે દાન પર રહેમ નજર રાખે તે વિવેક વાપરે. પણ માત્ર શેને જ વાહશે ? ગુલામીમાં ગુલામેના હિસ્સા પણુ હમેશાં એઠા નથી હતા. નાકરની વાદારી તેના પ્રામાણિકપણામાં ને તેના ઉદ્યોગમાં છે. તે અચાગ્ય વર્તણુકની ખરદાસ કરવા અધાએલ નથી. નાકરા એટલા હતાશ થએલા લેવામાં આવે છે કે નાકરીને પોતાનું સર્વસ્વ ગણે છે. આવી લાચારીમાંથી નીકળી જવાની તેઓની ફરજ છે, અમે માનીએ છીએ કે જ્યાં મનુષ્ય પ્રામાણિકપણે ઉદ્વેગ કરવા ઇચ્છે છે, જેનું શરીર સારૂં છે તે જેને મજૂરી કરતાં શરમ નથી લાગતી તેને પોતાની અવિકા મળવામાં મુશ્કેલી હાતી જ નથી. દેશની અનેક ચળવળા સાચા ને ઉદ્યમી લોકેાના અભાવે ઢીલી રહે છે. તેમાં નારિયાત મનુષ્યાના સમાવેશ થઇ સકે છે. એટલે અમે તાકવને દીન બની જવાને ખલે ટાર થવાની સલાહ આપીએ છીએ. જ્યાં અપમાન થાય, જ્યાં અતિ વેઠ કરવી પડતી હોય, જ્યાં પોતાનું શરીર ઘસાઇ જતું હાય ત્યાં તેઓએ નાકરી કરવાની કશી આવશ્યકતા નથી. પ્રજાજીવન આગળ વધે તેના પહેલાં અસંખ્ય સ્ત્રીપુરુષને સ્વમાનનું ભાન થવાની જરૂર છે.