પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૨
ત્યાગમૂર્તિ.

ર ત્યાગમૂતિ અને બીજા લેખ જ તમારી પાસેથી માગું છું, નાતની ધમકીથી ડરીને નહિ, પણ તમારા અતરાત્માને પૂછીને, તમારૂં અને ખીજાનું હિત વિચારીને ન પી એમ માગું' ‘એકરાંને રસાઇએ ન સંભાળી શકે.' ' ‘હું સંભાળુ તા ? હું મારા આશ્રમમાં લઇ જઇને તેમને કેળવણી આપું, તમે ખર્ચી મેાકલી આપજો.’ એ વાતને તેમણે હસી કાઢી ‘સાઇ તા બહુ ત્રાસદાયક હાય છે, ચેરી કરે છે, બદમાશી કરે છે. ‘તમે તમારી સ્ત્રીને જેટલી બદમાશી કરવાને માટે કાઢી છે તેથી વધારે બદમાશી કાષ્ઠ રસાઇ કરે ?’ જવાબ ન મળ્યું. . અને તમને પારી કન્યાના લવ ભગાડવા માટે કશું દુઃખ થતું જ નથી ?’ ‘ -

થાય છે, પશુ — ’કરીને હસ્યા. વાતમાં ને વાતમાં પોતાની નિર્દોષતાના દાવે કરતા કહેવા લાગ્યાઃ બાપને મેં રૂપિયા આપ્યા નથી હો.’ ારીના તે તે ગમે તેમ હેાય. પણ તેનું હિત તમે કરવાના કે તમારી લગ્નને લાયક ઉંમર છે કે ? ‘ ઉંમર તે ન કહેવાય.’ ત્યારે તમે શું જોઈને તૈયાર થયા પછ • અમે સસારી રહ્યા. તમે તે ગાંધીના માસ એટલે ' મીજી વાત કરી.’ .