પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૯૨
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને અન્ત લેખા વ્યવહારપદ્ધતિ તરફ ઉપર લક્ષ ખેંચ્યું છે તે પર ઝીણી નજર ફેરવવાથી માલુમ પડશે કે રાજના કાર્ડની શરૂઆત દેશાવરની ટપાલ મળ્યેથી થાય છે અને તે ટપાલના જવાબ ગર્ચ અંત આવે છે. ઘણુંખરૂં ટપાલના વખત સવારના ( સ્ટા. ઢા. ) ૧૦-૩૦ થી સાંજની ૭-૩૦ સુધીનો રહે છે. તે ક્યાકામાં કાટમાંની આફ્રીસ અને બેંકાના સમયેાને અને બીજા બારાના સમયેાના સમાવેશ થઇ જાય છે. કુંડીના દેખાડ સાડાત્રણ સુધી થાય છે, તેનાં નાણાં સાંજના ૬=૩૦ સુધીમાં ચૂક્યાય છે; અને તેને તેમજ થએલ કામકાજનો જવાબ છ૩ઢ સુધીમાં દેશાવરના ધરાકાને પાલ મારફત અપાય છે. હવે થાડે નાણું ને કરસસ્થી વેપાર કરનારાઓ માટે એવી સગવડ રખાએલી માલુમ પડે છે કે લેવડદેવડના - માલના – હિસાબ સમજવાની ને નાણાં ચૂકવવાની રાત્રિના ૮-૩૦ સુધીની છૂટ વ્યાપારી મડળાએ ઠરાવ કરીને આપેલી છે. આને લીધે નેકરાને તે નાણાં લાવી ધણીને સેાંપી દેવા માટે રાત્રિના દસ વાગતાં સુધી પણ નારીમાં ખેંચાવું પડે છે. કાર્ય કાઇ પેઢીએ રાત્રિના હિસાબે; ન સમજતી હોય તે સવારના ૮-૩૦ થી ૧૦-૩૦ સુધીમાં પણ હિસાબ સમજે છે. એટલે સવારના ખીજા બે ક્લાક નારીમાં વધે છે. આ રીતે બધી તરફથી સકળાએલ વેપારી અને તેના નાકરને ધંધામાં ૮-૩૦ થી રાત્રિના ૧૦૦ સુધી શૈડાવાની -અગર તે ખબત ચિંતા કરવાની ફરજ પડે છે. -- - હુને તેને લીધે નાકરને જરૂરી ખુલ્લી હવાના લાલ, વિશ્રાન્તિ, કુટુંબસુખ અગર આનંદનાં અન્ય સાધને નિયમિત મળતાં નથી. શેઠેને પણ કેટલીક વાર આ હેરાનગતીથી વાકેફ થવું પડે છે, તે અટકાવવાને અને તેની સાથે વ્યવહારપદ્ધતિ નળવવાના નીચલા •ઉપાય સૂચના તરીકે રજૂ કરવામાં આવે છે; જે આશા છે કે સમાન્ય થશે. જે ધંધા સાંજના સાડા સાત પછી ચાલે છે તે બંધ કરવાના દરેક વેપારી ભડળ ઠરાવ કરે. અર્થાત હિસાબ સમજવાની ને નાણાં ચૂક્વવાની ફરજ સવારના સાડા દશ પહેલાં કે સાંજના સાડા છ પી કાઇને પણ ન રહે તેવા ઠરાવ ગાય. એa ક્રમકાજનું નામું માંડવા