પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૯૩
ત્યાગમૂર્તિ.

વેપારીઓની નાકરે પ્રત્યે રજ જે માણસા રોકાય તેમને દિવસના વધુમાં વધુ આઠ કલાથી વધારે વખત કામ વાની ફરજ ન રહે.” - - આથી સ ય ના નિકાલ સવારના સાડા કરાથી સાંજના સાડા સાતમાં આવી જશે. વેપારીવર્ગ — અને શેઠ અને કરો — જો વધારે નિયમિતતાથી, એક સરખી રીતે, શાંતિ અને સમજણપૂર્વક કા લેશે તો જે કામ પાંચ આંય ખાતાં થતું હશે તે એક આ પતો; જે કા` ફરીફરીને સભાળતાં પણ પૂરૂં ન થતું હોય તે એક વખતની મહેનતથી પાર પડશે; જે કાર્યોમાં સમજફેર ઝાઝી થતી હોય ને ખેાલાચાલીમાં વખત તેમજ મિજાજ ખવાતાં હોય તે અટશે; અને અરસપરસના કામને નિકાલ કરવામાં ઝડપ વધવા સાથે મિઠારા પણ વધી શક્યો. આ રીતે આછા વખતમાં વધારે ઝડપથી અને સહેલાઇથી કામ થશે, તેના શ્રમ મનને કે તનને ઘણા આ લાગશે; એને લાભ શેઠ તેમજ નોકરી બન્નેને મળશે. ઓછા વખતમાં નિયમિત કાર્ય થયાથી કામના કંટાળેા ઘટવા સાથે જીવન વધારવાનાં —– જીવનના આનદ લેવાનાં સાધનો વધારે સુલભ થશે; પણ તે સઘળું ત્યારે મને કે જ્યારે આગળ કહ્યું છે તેમ સવારના સાડા દશ પહેલાં અને સાંજના સાડા સાત પછીતું થાય ફરજ તરીકે ન રહે. તેવા મડળ દ્વારા જરાવ થાય. આ કાર્ય એક જ મંડળની શક્તિ બહાર છે. સા સાથે નિશ્ચય કરશે તે સાથે પણિામે લાભ રહેશે. - ‘ સચ – ઝ લખનાર મુંબઇના સભાવિત વેપારી છે. મુંખના ધણા નાકરાની દુઃખદાયક રાવ અમે ઘણીવાર સાંભળી છે. તેની પાસેથી વહેલી સવારથી તે રાત્રિના દસ દસ વાગ્યા સુધી કામ લેવામાં આવે છે. પરિણામે તેઓ નથી ધર્મધ્યાન કરી થકતા, નથી પોતાનું શરીર સાચવી શકતા અને નથી અભ્યાસને સારૂ વખત મચાવી શક્તા. પ્રજાના નાકરવર્ગની